Categories
ધાર્મિક

ડાકોરમાં સાક્ષાત બેઠેલા શ્રીક્રુષ્ણ ભગવાનના સ્પર્શ કરી આશીર્વાદ લઈ લો.છોડીને જતાં નહીં.તમારી મનોકામના પૂરી થશે અને ભાગ્ય ખૂલી જશે

ગુજરાતમાં ભગવાન રણછોડ નું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનો કેન્દ્ર છે ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલ છે એટલે કે રણમાં જે શૂરવીર હોય અને અને રણ મેદાન છોડીને ભાગી જાય ત્યારે જ તેમને રણછોડ કહેવામાં આવે ડાકોરમાં આવેલા મંદિર અમદાવાદ થી આશરે 75 કિલોમીટર વડોદરા થી ૪૫ કિલોમીટર અને નજીકમાં નડિયાદ થી 38 km દૂર આવેલ છે ત્યાં હાલ એક્સપ્રેસ હાઈવે ના કારણે દર્શનાાર્થીઓને જણાવવા માટે સાનુકૂળ પરિસ્થિતિ રહે છે

દ્વાપર યુગમાં ડંખ મુનિ નામના ઋષિ હતા જેમને ડાકોરમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો એ જમાનામાં ડાકોર ખાખરીયું વન હતું ત્યારે ડંખ મનીએ તપ કરી ભગવાન શંકરને ત્યાં પ્રસન્ન કર્યા હતા ભગવાને ડંખ મુનિને આશીર્વાદ આપ્યા કે ભગવાન કૃષ્ણ અહીં આવશે અને પોતે પણ ડંખેશ્વરના મેં લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી નદીના કિનારે ડંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે એ બાબતનું સાક્ષી છે આજે ડંખ મુનિયા મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો છે

ભગવાન કૃષ્ણ અને ભીમ બંને ડંખ મુડીના આશ્રમ પાસેથી એક વાર પસાર થતા હતા ત્યારે તેમના મિત્ર ભીમની તરસ લાગતા ડંખ મુનિએ બનાવેલા કુંડમાંથી પાણી પીધું અને ત્યાં આવેલા ઝાડ નીચે બંને વિશ્રામ કરવા બેઠા અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી આપી શકીએ છીએ ત્યારે ધીમે પોતાના એક પ્રહારથી એ કુંડને 999 વીઘા જેવડો કરી નાખ્યો એ કુંડ આજે ગોમતી નામે ઓળખાય છે આ ગોમતી કુંડ ની બાજુમાં આવેલ મહાદેવના મંદિર જોડે ઘણા લોકો ત્યારબાદ અહીં આવીને વસવા લાગ્યા. આજે ડાકોરના નામે ઓળખાય છે

ડાકોરમાં ભગવાન રણછોડ રાયજીની પ્રાગટ્ય કથા

રાજપુત બોડાના વીરસિંહ અને રતનબેન બંને ડાકોર ગામમાં વસતા હતા અને તેમના ત્યાં વિજયસિંહ નામના એક બાળકનો જન્મ થયો વિજયસિંહ ની પત્ની નું નામ હતું ગંગાભાઈ તેઓ ખેત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા આ દંપતીને દ્વારિકા જતા પગપાળા સંઘ સાથે પ્રેરણા લઈ દ્વારિકા ગયા. દ્વારિકા નાથની દિવ્યમૂર્તિને ત્યાં જઈને દર્શન કર્યા

ત્યાં પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુના આ રત્ન જડીત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને તે દ્વારિકા જતા આથી શ્રીકૃષ્ણ ભક્ત બોડાના દર વર્ષે પૂનમના દિવસે ડાકોર થી દ્વારકા રસ્તે થી ચાલીને હાથમાં તુલસી થી રોપેલું કુંડું લઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને જતા હતા

ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમરે સુધી રાબેતા મુજબ દ્વારિકા ચાલીને જતો અને ત્યાં જઈને તુલસીનો ભગવાન કૃષ્ણના ચરણોમાં અર્પણ કરતો પોતાના ભક્તની આ તકલીફ શ્રીકૃષ્ણ ભગવાન જોઈ ના શક્યા આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું હું દ્વારકા થી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાનો આ પછી જ્યારે ધોળકા જવાનો હતો ત્યારે તેને ભગવાનના કહેવા મુજબ એક ગાળાની વ્યવસ્થા કરી ઘોડાનો ખૂબ જ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી તે જેવું તેવું ગાડું લઈ જઈ શકે તેમ હતું તેણે જેમ તેમ કરીને ખૂબ જ વૃત થઈ ગયેલા બે બળદ ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને એ લઈને દ્વારકા પહોંચી ગયો

આમ ભગવાન શ્રીકૃષ્ણ બોડાનાને જે રીતના સપનામાં કહ્યું હતું એ રીતે જ દ્વારિકા થી ડાકોર આવીને બેઠા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *