દોસ્તો દરેક વારે કોઈના કોઈ દેવી દેવતાનું મહત્વ રહેલું છે. જેમાં આપણે જાણીએ છીએ કે ગુરુવારનો દિવસ એટલે સાઈબાબા નો દિવસ ગુરુવારે જો તમે આટલા કામ કરશો. અને સતત સાત ગુરુવાર સુધી આ કામ કરશો તો સાઈબાબા ખુદ તમારી દરેક મનોકામના પૂરી કરશે તેમજ તમારા જીવનમાં રહેલા તમામ દુઃખ દૂર કરશે.
સાઈબાબા એ દરેક ધર્મ કે જાતિના લોકોના ગુરુ તરીકે પૂજાતા હોય છે. તેમાં પણ દોસ્તો તમે દર ગુરુવારે સાંઈબાબાના મંદિરે જઈ આ એક કામ કરી લેશો. તો સાઈબાબા તમારી વાત સાંભળી લેશે અને તમારી મનોકામનાઓ પૂરી કરશે
શું તમે ઘણી બધી મુશ્કેલીથી ઘેરાયેલા છો ? શું તમને પૈસાની તકલીફ ખૂબ મુજવી રહી છે ?શું તમને ઘરમાં સુખ કે શાંતિનો અનુભવ નથી થતો? શું તમને ઘણી બધી મહેનત કરવા છતાં એ તેના પ્રમાણેનું ફળ નથી મરી રહ્યું ?તો દોસ્તો સતત સાત ગુરુવાર સુધી કોઈપણ સાઈબાબાના મંદિરે દર્શને જાઓ અને અહીં દર્શાવેલા મંત્રનો જાપ કરો .તો સાઈબાબા ખુદ સામેથી આવી તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે.
આ મંત્રોનો જાપ કરો
ઓમ સાઈ રામ
ઓમ સાઈ ગુરુ દેવાય નમઃ
સબકા માલિક એક હૈ
ઓમ શિરડી વાલે સાંઈબાબા નમઃ
ઓમ સમાધી દેવાય નમઃ
ઓમ અજર અમરાહી નમઃ
ઓમ સર્વદેવાય રૂપાય નમઃ
ઓમ સાઈ નમો નમઃ
ઓમ સાઈ નમો નમઃ
ઓમ સાઈ સદગુરુ નમો નમઃ
જય જય સાઈ નમો નમઃ
દોસ્તો અહીં આપેલા તમામ મંત્રનો જો તમે ભક્તિ ભાવપૂર્વક જાપ કરશો .તો સાઈબાબા તમારી મનની ઈચ્છા પૂરી કરશે. અને તમને સમસ્યાનું સમાધાન કરી આપશે. તેમ જ તમે ગરીબીમાંથી પણ મુક્ત થશો પરિવારમાં પણ સુખ અને શાંતિનો અનુભવ તમે કરી શકશો.