Categories
Astrology

નવરાત્રી જતા જતા આ 3 રાશિવાળા લોકોનું ખૂલી જશે કિસ્મત, બુધ થઈ રહ્યા છે માર્ગી….

જ્યોતિષશાસ્ત્ર માં રાશિ પરિવર્તન ની અસર દરેક રાશિઓ પર પડે છે એવું કહેવામાં આવ્યું છે. દર મહિને કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરતા રહે છે. હવે ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગ્રહ માર્ગી થવા જઈ રહ્યા છે. બુધ ગ્રહ 2 ઓક્ટોબર ના રોજ માર્ગી થઈ રહ્યા છે. બુધ 10 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં માર્ગી થયા હતા. બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકોના જીવનમાં ભાગ્યોદય થવાનો છે. બુધના માર્ગી થવાથી 3 રાશિઓના જાતકોના ઘરોમા ધન દોલત ના વરસાદ થવાના છે સાથે સાથે સમાજમાં માન સન્માન પણ વધશે.

ધન રાશિ

ધનું રાશિના જાતકો માટે બુધ ગ્રહનું માર્ગી થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવી નોકરીની ઓફરો મળશે. તમને પ્રોમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ મળશે. કારોબાર ના વિસ્તારના યોગ પણ બનશે. તમે કામકાજ માટે લાંબી યાત્રાના પર જઈ શકશો. કાર્યસ્થળ પર સહારના થશે. સહકર્મી અને બોસ તમારી તારીફ કરશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોના ઘરે ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમ થશે. જીવનસાથી જોડે સંબંધોમાં મધુરતા અને પારિવારિક માહોલ માં ખુશીઓ આવશે. ઘરના અટકેલા કામો પુરા થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તમને શેર માર્કેટ, લોટરી અથવા અન્ય સાધનો થી અચાનક ધનલાભ થશે. કારોબાર વધારવા માટે તમને નવા પ્રયોગ કરશો, જેનો તમને ફાયડો મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને બુધ ગ્રહના માર્ગી થવાથી કોર્ટ કચેરીના ચક્કરમાંથી રાહત મળશે. પાર્ટનરશિપ માં નવો બીજીનેશ શરૂ કરશો. ટીચર, વકીલ અને માર્કેટિંગ માં એક્સપર્ટ કહેવાતા લોકોના જીવનમાં સારો સમય આવશે. તમારી વાણી ને ઘણાં બધાં ક્ષેત્રોમાં આગળ લઈ જશે. રોકાણ કરવામાં થોડું ધ્યાન રાખો. કારોબારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *