સાપ્તાહિક લવ રાશિફળ 26 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર: કોની લાઈફ વધશે રોમાન્સ અને કોને મળશે મનચાહયો પાર્ટનર….

Astrology

મેષ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા પરિજનોને ખૂબ જ યાદ કરશો. ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક મૂડ માં રહેશો.જીવનસાથી ની તલાશ પુરી થશે. જે લોકો પોતાના સાથી ને પુરતો પ્રેમ આપે છે તે લોકો કોઈ ખુબસુરત જગ્યા એ પોતાના જીવનસાથી જોડે જશે. કામની વ્યસ્તતાને કારણે તમે તમારા જીવનસાથી દૂર રહેશો.

વૃષભ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે રહેવાને લીધે મુશ્કેલીઓને ભૂલી જશો. આજે તમે પ્રેમ સબંધોને લઈને ચિંતામાં રહેશો અને સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરશો. પ્રેમીને સોશ્યિલ મીડિયા મારફતે વાત કરી શકશો. તમારી લવ લાઈફ ઊંચાઈઓ છુશે.

મિથુન રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી જોડે સબંધ સુધારવા માટે તેને ઉપહરમાં એક છોડ આપશો. લવ પાર્ટનરનો ગુસ્સો બરદાસ્ત કરવો પડશે. પ્રેમીને આપેલો ઉપહાર પાછો મળશે. તમારા વચ્ચે નજદીકી વધશે.

કર્ક રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે જો તમે કોઈને સાચો પ્રેમ કરો છો તો તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. જો તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છો છો તો શુભ સમય આવી ગયો છે. પ્રેમમાં મુશ્કેલીઓ ઓછી થશે. લગ્ન કરેલા માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે.

સિંહ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા જીવનસાથી જોડે તમારો સંબંધ સુધરતો નજર આવશે. આજે તમે લવ લાઈફ માં બહુ જ વ્યસ્ત રહેવાના છો. નવો સબંધ જલ્દી જ લગ્ન જીવનમાં બદલાશે. શુક્ર તમારા એકાદશ ભાવમાં ત્રીજા અને દશમા ભાવમાં સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

કન્યા રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારું જીવનસાથી તમારા જોડે માંગણી કરી શકે છે જેથી તમે માનસિક તણાવમાં રહેશો. આજે પ્રેમી સાથે અણબનાવ પણ થઈ શકે છે. જીવનસાથી ને સમૃદ્ધિ અને રોજગરીમાં ખુશીઓ મળશે. શુક્ર તમારા છઠા ભાવમાં પંચમ ભાવના સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

તુલા રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિએ તમારા સંબંધમાં સકારાત્મક બદલાવ આવશે.  પાર્ટનર સાથે કોઈ ખાસ જગ્યા પર જશો. વૈવાહિક જીવનમાં તમને તમારા સાથી નો સહયોગ મળશે. શુક્ર તમારા નવમા ભાવમાં પેહલા અને આઠમા ભાવના સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

વૃશ્ચિક રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે પ્રેમી અને પ્રેમિકાઓ પોતાના પ્રેમનો ઇજહાર કરવા માટે પ્રયાસ કરશે.  કોઈ જુના મિત્રને તમારી અનૈતિક  પ્રેમની કહાની વિશે ખબર પડશે. તમારા જીવનસાથી ને એમ લાગશે કે તમે તેના માટે જરૂરી સમય નથી કાઢતા તો તમે તેને પૂરતો સમય આપશો.

ધનું રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા પ્રેમી સાથે સારો સમય પસાર કરશો. સંબંધને વધારે મજબૂત કરવા માટે પ્રયાસ કરશો. અવિવાહિત લોકો લગ્ન કરવા માટેના પ્રયાસો કરશે. તમારા જીવનસાથી જોડે સમય વિતાવીને તમારું મન હળવું થશે.

મકર રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે ગ્રહોની શુભ યુતિના કારણે ઉત્તરાર્ધમાં પ્રેમ વિવાહના યોગ બને છે. કોઈપણ પ્રકારના જગડાથી બચવું જોઈએ. તમારી આદતો અને ચંચળતા તમારા જીવનસાથી ને પસંદ આવશે. તમારા પાર્ટનર સાથે સારો સમય વીતશે.

કુંભ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમને મહેસુસ થશે કે તમે તમારા પ્રેમીને ખુશ કરવા માટે તમારી ઇચ્છા વિરુદ્ધ ઘણું કરો છો. પ્રેમ જીવનમાં આવતી બાધાઓ દૂર થશે. લવ પાર્ટનર સાથે સબંધ વધારે ગાઢ બનશે. તમારે તમારા સ્વભાવમાં સુધારો લાવવો પડશે.

મીન રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારે તમારા જીવનસાથી જોડે વિશ્વાસ મજબૂત કરવો પડશે. તમારે તમારા જીવનસાથી જોડે થી કોઈ રાજ જાણવા મળશે. તમે કોઈને વધારે પસંદ કરી શકો છો. લગ્ન કરેલા લોકો માટે સાંજ ખૂબ જ સુંદર અને શાનદાર રહેશે. જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *