Categories
Astrology

સાપ્તાહિક રાશિફળ 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર: આ નવરાત્રી એ પુરા થશે આ રાશિવાળા લોકોના રોકાયેલા કામ, વાંચો સાપ્તાહિક રાશિફળ….

મેષ રાશિ

સપ્તાહના શરૂઆતમાં તમારે થોડું સાંભળીને રહેવું પડશે. પરિવાર ના સભ્યો જોડે મતભેદ દુરી કરી પોતાના ઉદેશ્ય ને પ્રાપ્ત કરી શકશો. ભગવાનની ભક્તિ કરવામાં તમને સારું લાગશે. ભાગ્યનો પુરે પૂરો સાથ મળશે. ઓફિસમાં માન સન્માન વધશે. માતા પિતા તરફ થી કોઈ ભેટ મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સપ્તાહની શરૂઆતમાં જ ભણવામાં જબરદસ્ત લાભ થશે. આજનો દિવસ સારો રહેશે. કોઈ મોટી કંપની જોડે જોડાવાનો મોકો મળશે. આજની શરૂઆત ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સારા સમાચાર સાંભળવા મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારો સાબિત થશે. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી છે. આજનો તમારો દિવસ સામન્ય રહેશે પરંતુ તમારા બધા કામ પુરા થશે. પૈસા સબંધિત નિર્ણયો વિચારીને લેવા જોઈએ. પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર જવાનું થશે તે તમારા મનને ખુશ કરી દેશે. માતા પિતાને સ્વાસ્થ્ય માં સુધારો થશે.

કર્ક રાશિ

આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમારા વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જોબ કરતા લોકોને ઓફીસ માં મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. બધી પરેશાનીઓનો અંત આવશે. મેહનત નું ફળ મળશે. ઉધાર આપેલા પૈસા અચાનક ચૂકવી શકાય છે.

સિંહ રાશિ

આ સપ્તાહ તમારા માટે માધ્યમ ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના યોગ છે. તમારો આજનો દિવસ સારો રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર સાંભરવામાં આવશે. મહિલાઓ ઘરેલુ ઉદ્યોગ શરૂ કરવા માંગતી હોય તો આજનો દિવસ તેમના માટે શુભ છે. નાના થી મોટા ઉદ્યોગપતિઓના ગ્રાહક આધાર રહેશે.

કન્યા રાશિ

આ અઠવાડિયે તમને કોઈ મોટો લાભ થઈ શકે છે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. તમારો આજનો દિવસ મુસાફરીમાં જશે. તમારો જીવનસાથી તમારા થી ખુશ રહેશે. આજે સાંજ સુધીમાં ઘરમાં સારા સમાચાર આવશે જેના લીધે ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેહનત કરવી પડશે.

તુલા રાશિ

આ અઠવાડિયે તમારા ખર્ચમાં સામાન્ય વધારો થશે. તમારું બુદ્ધિ અને ચાતુર્ય બતાવીને તમામ કાર્ય સમયસર પૂર્ણ કરશો. કોલેજના વિદ્યાર્થીઓને નવી પ્રવૃત્તિ માં સામેલ થવાનો મોકો મળશે. સરકારી અટકેલા કામો પુરા થશે. કામમાં સફળતા મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્ય માં ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક રાશિ

આ અઠવાડિયામાં તમને શુભ સમાચાર સાંભળવા મળશે. નસીબ કરતા મેહનત પર વધારે વિશ્વાસ કરો. જીવનસાથી જોડે ફરવા જવાનો નિર્ણય કેન્સલ થશે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈ નિર્ણય લેતા પહેલા ઘરના સભ્યો ની સલાહ લેજો. મહત્વપૂર્ણ યોજનાઓ સાથે દોડશો.

ધન રાશિ

અઠવાડિયા ની શરૂઆતમાં ઘરમાં અચાનક ખુશીઓ આવશે. તમારી કામ કરવાની રીત બદલો તેનાથી ભવિષ્ય માં ઘણા ફાયદા થશે. આર્થિક લાભ થશે. ઘરમાં શાંતિ બની રહેશે. નવી ઉર્જાનો અનુભવ થશે. આધ્યાત્મિક રુચિ વધશે. ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે.

મકર રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં તમે કોઈ યાત્રા પર જશો. આજનો દિવસ બહુ શાનદાર રહેશે. ઓફીસ માં બોસનો પુરો સાથ અને સહયોગ મળશે. ઘરમાં શાંતિ બની રહેશે. આર્થિક લાભ થશે. પરિવારમાં એકતા બંધાશે.

કુંભ રાશિ

આ સપ્તાહ માં અચાનક ધનનું આગમન થશે. મેહનતનું ફળ મળશે. આર્થિક લાભ થશે. સમાજમાં માન વધશે. સંતાનોની સફળતાથી ગર્વ થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. પારિવારિક સબંધો સુધરશે.

મીન રાશિ

આ અઠવાડિયું તમારા માટે દરેક રીતે સારું રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં તમારું નામ રહેશે. સકારાત્મક વિચારસરણી તમને લાભ આપશે. નાણાકીય બાબતોમાં સારા લાભ થશે. ખરાબ ભોજન ખાવાથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *