Categories
જ્યોતિષશાસ્ત્ર ધાર્મિક

નવરાત્રીમાં લવિંગનો આ ઉપાય તમારું ભાગ્ય ખોલી કાઢશે.લક્ષ્મીમાં ધનપ્રાપ્તિના અવસર આપશે

આપના જીવનમાં ગ્રહો અને નક્ષત્રોનો સારો કે ખરાબ પ્રભાવ દરેક વ્યકતિ પર પડતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર માં ઘણા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેની મદદથી ગ્રહોને શાંત કરી શકાય છે. નાની એવી લવિંગ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પણ તેની સાથે જોડાયેલા જ્યોતિષશાસ્ત્ર ન આ કેટલાક ઉપાય પણ ફાયદાકારક છે. દરેક ભારતીય પોતાના રસોડામાં લોન્ગ નો ઉપયોગ કરે છે. લોન્ગ એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય ના રસોડામાં અચૂકપણે મળી આવશે. લોન્ગમાં ઘણા ઔષધીય ગુણો પણ છે.

આયુર્વેદ અનુસાર લોન્ગ ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તે ઘણી બીમારીઓને દૂર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોન્ગ નો ઉપયોગ આ સિવાય દવામાં પણ થાય છે. તો ચાલો જાણીએ લોન્ગથી જોડાયેલા ખાસ ટોટકા અને ઉપાયો વિશે.

શિવલિંગ પર સતત 40 દિવસ સુધી અર્પણ કરવાથી તમારા જીવનમાં રહેલા બધા ખરાબ પ્રભાવો દૂર થઈ જશે. સફળતા ના મળતી હોય તો હનુમાનજી ની મૂર્તિ પર ચમેલી ના તેલનો દીવો કરો. દિવામાં બે લોન્ગ નાખી દો અને ત્યાર બાદ હનુમાનજીનો પાઠ કરો.

તમે પાંચ લોન્ગ લો. હવે તેને લાલ રંગના કપડામાં બાંધી લો. આ પછી લોન્ગ બાંધેલા આ કપડાને મા લક્ષ્મીના ચરણ સાથે સ્પર્શ કરો. ત્યાર પછી તમે તેને તિજોરી કે જ્યાં તમે ધન રાખતા હોય ત્યાં મુકો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહિ થાય. ઘરમાં રાખેલા પૈસા વ્યર્થ નહીં જાય. વ્યર્થ ખર્ચ ઓછો થશે.

લવિંગના ટોટકાથી રાહુ કેતુના દુષ્પ્રભાવને ઓછો કરી શકાય છે. કુંડળીમાં રાહુ કેતુનો દોષ છે તો તમારે શનિવારે લોનગનું દાન કરવું જોઇએ. તમે શિવલિંગ પર પણ લોન્ગ ચડાવી શકો છો. સતત 40 દિવસ સુધી આવું કરવાથી ખરાબ અસર ઓછી થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં છો તો આ ઉપાય કરો. હનુમાનજી મંદિરમાં લીંબુ લઈને જાઓ. હવે આ લીંબુના ચારેય ભાગમાં લોન્ગ ઘટ્ટ કરી લો. હવે જમણા હાથમાં લીંબુ લઈને “ઓમ શ્રી હનુમંતે નમઃ” મંત્રનો જાપ કરો. હવે જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ આપવા માટે જાવ ત્યારે આ લીંબુને તમારી સાથે લઈ જાઓ. આમ કરવાથી તમને કામમાં સફળતા મળશે.

તમે કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર જતા હોય ત્યારે મોઢામાં 2 લોન્ગના ટુકડા નાખીને નીકળો અને કાર્યસ્થળ પર જઈને તેના થોડા ટુકડા ત્યાં ફેંકી દો. તમારા ઇષ્ટદેવ નું નામ લઈને તે કાર્યની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *