Categories
જ્યોતિષશાસ્ત્ર

કિસ્મત નથી આપી રહી સાથ તો ધારણ કરો આ રત્ન, સોનાની જેમ ચમકી ઉઠશે ભાગ્ય….

રત્ન શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક રત્ન હોય છે. ગ્રહોના શુભ પ્રભાવ ને વધારવા અને અશુભ ને ઘટાડવા માટે ગ્રહોને ધારણ કરવામાં આવે છે. જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યા આવવા પર તમે કોઈ સારા જ્યોતિષ પાસે જશો તો તમને અવશ્ય ખબર જ હશે કે તે તમને ઘણા ઉપાયો સાથે રત્ન ધારણ કરવાની સલાહ પણ આપશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રત્નોનું માનવીના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે.

રત્ન તમને મુસીબત અને આવનાળી પરેશાનીઓ કે તમારા જીવનમાં આવેલી પરેશાનીઓથી બચાવે છે. શરીર માંથી રોગો દૂર કરે છે અને આર્થિક રીતે તમને સધ્ધર પણ બનાવે છે. પુખરાજ ને પણ જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ માન્યતા આપવામાં આવી છે. આજે અમે તમને એવા રત્ન વિશે જણાવીશું જે તમારા ઊંઘેલા ભાગ્યને જગાવી દેશે અને સાથે ધન સંબંધી મામલાઓમાં પણ લાભકારી હોય છે.

ટાઈગર રત્ન ને ધારણ કરવાની સાથે જ તે પોતાની અસર બતાવા લાગે છે. એવું માનવામાં આવે છે કે જે જાતક આર્થિક તંગી થી પીડાતા હોય તો તેમને ટાઈગર રત્ન ધારણ કરવું જોઈએ. તેનાથી જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. એટલું જ નહીં પરંતું ટાઈગર રત્ન ધારણ કરવાથી કરિયરમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. ટાઈગર રત્ન પહેરવાથી વ્યકતિ સાહસી બને છે અને માનસિક તણાવ માંથી પણ જલ્દી જ મુક્તિ મળે છે.

જે લોકોનું ભાગ્ય સુતેલુ છે તે લોકો ટાયગર રત્ન પહેરે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. ટાઈગર રત્ન પહેરવાથી તમારા કરીયરમાં સફળતા પ્રાપ્ત થાય છે. ટાઈગર રત્ન ધારણ કર્યા પછી વ્યકતીની કિસ્મત બદલાઈ જાય છે અને સફળતા તેના કદમ ચૂમે છે. આ રત્ન થી માણસની ઈચ્છા શક્તિમાં વધારો થાય છે અને સાથે આત્મવીશ્વાસ માં પણ વધારો થાય છે.

ટાઈગર રત્ન ને સૂર્યગ્રહ માટે રવિવારના દિવસે અનામિકા આંગળીમાં ધારણ કરવામાં આવે છે. સૂર્યના બળવાન હોવાથી તમને મનમરજી મુજબ ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રને મજબૂત કરવા માટે તમારે સોમવારના દિવસે અનામિકા આંગળી માં ટાઈગર રત્ન ધારણ કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે ટાઈગર રત્ન ને નવ રત્નોમાં શામિલ કર્યો નથી. પરંતુ ટાઈગર રત્ન ધારણ કરવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *