મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળગ્રહ હોય છે. કામકાજ પર વિષેશરૂપ થી ધ્યાન આપવું પડશે. વિદેશમાં ફરવા જવાનો યોગ છે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો દિવસ મેષ રાશિવાળા માટે ખુબજ સારો જશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્રગ્રહ હોય છે. મન લગાવીને કોઈ કાર્ય કરશો તો ધનની પ્રાપ્તિના સંકેત છે. કામનો ભાર પડશે જેના લીધે થોડો માનસિક તણાવ વધશે. કામકાજ વધારે રહેશે પરંતુ સફળતા મળશે. પ્રવાસના જવાના યોગ છે.
મિથુન રાશિ
આ રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. કોઈ કામ કરતા પહેલા ગાયને લીલું ઘાસ ખવડાવવું અને ભુખ્યાને ભોજન કરાવાથી કામમાં ઉન્નતિ મળશે. ધાર્મિક કામમાં મન લાગશે જેથી આર્થિક અને સામાજિક વૃદ્ધિ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્રગ્રહ હોય છે. લવ મેરેજના યોગ છે અને માતા પિતાનો સહકાર મળશે. નાની મોટી બીમારી આવી શકે છે. સપ્તાહનો આરંભ સારો હશે. નવી યોજનાઓ પર કામ ચાલુ થશે તેથી કામકાજમાં વધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્યગ્રહ હોય છે. રોજ સવારે તાંબાના લોટામાં સૂર્યદેવને જળ અર્પણ કરવાથી બગડેલા કામ બનશે. કોઈપણ કાર્ય સમજી વિચારીને કરવું. દાંપત્યજીવનમાં શાંતિ બની રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ હોય છે. વ્યવસાયમાં લાભ થશે. રોકાણ કરવાનું વિચારતા હોયતો કામ બનશે. ખોટી સંગતથી દૂર રહેવું. બગડેલા કામ બની જશે. દામ્પત્યજીવનમાં થયેલી ગલતફેમી દૂર થશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. જીવનમાં ભાગ દોડ રહેશે. તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે.
વૃશ્ચિક રાશિ
બારનું ખાવથી બચવું જોઈએ. આર્થિક લાભ થશે પરંતુ ખર્ચ પણ થશે. સફળતા મળશે પણ મેહનત કરવી પડશે. વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ હોય છે.
ધનું રાશિ
ધનું રાશિનો સ્વામી ગુરુ ગ્રહ હોય છે. આ રાશિના જાતકોને વ્યવસાયમાં ધન પ્રાપ્તિના યોગ છે. અઠવાડીયું સારું પસાર થશે. સ્વાસ્થય પણ સુધરશે. વ્યવસાયમાં પાર્ટનર જોડે સારા સબંધ સ્થપાશે. આર્થિક લાભ થશે.
મકર રાશિ
ઘરનું વાતાવરણ સુખ, સમૃદ્ધિ અને શાંતિથી સુખમય રહેશે. ભાગીદારીવાળા કામમાં વૃધ્ધિ થશે. મકર રાશિનો સ્વામી શનિગ્રહ હોય છે.
કુંભ રાશિ
નોકરીમાં લાભ મળશે. પ્રેમ સંબંધમાં સફળતા પ્રાપ્ત થશે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ હોય છે. લાંબા સમયથી અટકેલા કામ બનશે.
મીન રાશિ
મીન રાશિવાળાનો સ્વામી ગ્રહ ગુરુ હોય છે. માતા પિતાનો સાથ અને સહકાર મળશે. નોકરીમાં થોડા ઉતાર ચડાવ આવશે. યાત્રાનો યોગ બનશે. દામ્પત્યજીવન સુખમય વીતશે.