Categories
જ્યોતિષશાસ્ત્ર ધાર્મિક

માં ચામુંડાની કૃપાથી ઓક્ટોબર માહિનામાં આ 5 રાશિના ઘરે થશે પૈસા જ પૈસા, કમાણીમાં થશે એકાએક વધારો

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. તમારા મન માં એવી જિજ્ઞાસાઓ હવે કે આવનારો ઓક્ટોબર મહિનો કેવો હશે. આ જિજ્ઞાસાને તમે જ્યોતિષશાસ્ત્ર થી દુર કરી શકશો. ઓક્ટોબર મહિનામાં બે ગ્રહ સૂર્ય અને મંગળ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. શનિ પોતાની જ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે. ગ્રહોનો આ બદલાવ 5 રાશીઓના જાતકોને શુભ ફળ આપશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે ઓક્ટોબર નો મહિનો ઘણી બધી ખુશીઓ લઈને આવશે. તેમને જુના મિત્રો સાથે ભેટો થઈ શકે છે. તમારે તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. બુદ્ધિ નો ઉપયોગ કરવાથી લાભ થશે અને સમસ્યાઓ ઓછી કરશે. આવનાર સમયમાં આર્થિક લાભ થશે. રહન સહન અને કામમાં બદલાવ આવવાને લીધે ધનલાભ થશે. બોસ તમારા કામ થી ખુશ થશે અને મોટી કંપનીમાં જોબની ઓફર મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોબર નો મહિનો બધી મનોકામના પૂર્ણ કરવાવાળો રહેશે. તમે જેવી જિંદગી જીવવા માંગો છો તેવા રસ્તાઓ ખુલી જશે. આજે વ્યાપાર અને વ્યવસાયમાં ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન મળશે. ભાગ્યનો સાથ પણ મળશે. સ્વાસ્થ્ય માં સુધારો થશે. પૈસાને લઈને ભાગ્ય તમારું સાથ આપશે.

તુલા રાશિ

ઓક્ટોબર મહિનામાં તુલા રાશિના જાતકોના જીવનમાં પોઝીટીવ બદલાવ આવશે. જીવનના બધા દુઃખ અને દર્દ સમાપ્ત થઈ જશે. તમારું બુદ્ધિ અને ચાતુર્ય બતાવીને તમામ કાર્ય સમયસર પૂર્ણ કરશો. કોલેજના વિદ્યાર્થીઓને નવી પ્રવૃત્તિ માં સામેલ થવાનો મોકો મળશે. સરકારી અટકેલા કામો પુરા થશે. કામમાં સફળતા મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ બનશે.

વૃશ્ચિક રાશિ

ઓક્ટોબર મહિનામાં થનારો ગ્રહોનો ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે. આજનો દિવસ વૃશ્ચિક રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ લાવશે. નોકરીમાં અધિકારીઓ નો સહયોગ મળશે.તમને અચાનક ધનલાભ થવાની સાંભવના છે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. સુખોનું ભરપૂર આનંદ માણી શકશો. પરિવાર સાથે ક્યાંય ફરવા જઇ શકશો.

મીન રાશિ

મીન રાશિના જાતકોને ઓક્ટોબર મહિનામાં થનારો ગ્રહોનો બદલાવ લાભ લઈને આવશે. આ મહિને દરેક કામમાં સફળતા મળશે. સામાજિક સેવા કાર્યો કરવામાં પ્રેરણા મળશે. કોઈ રચનાત્મક કાર્યમાં તમારું નામ રહેશે. સકારાત્મક વિચારસરણી તમને લાભ આપશે. કોઈ વ્યકતીની તમારી લાઈફ માં એન્ટ્રી થશે જે તમારી ઝીંદગી બદલી દેશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *