Categories
જ્યોતિષશાસ્ત્ર

નવરાત્રી પેહલા આ રાશીના લોકોને થશે બહુ કમાણી, છોડીને ન જતાં નહીં તો માં લક્ષ્મી થશે નિરાશ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે ત્યારે તેની સારી કે ખરાબ અસર 12 રાશિઓ પર પડે છે. 24 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્ર ગ્રહને ધન અને ઐશ્વર્ય નો દેવ કહેવામાં આવે છે. શુક્રનું ગોચર 4 રાશિના જાતકોને વિષેશ લાભદાયક રહેશે.

વૃષભ રાશિ: શુક્ર ગ્રહનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. તમારા જીવનના તમામ દુઃખ દૂર થશે. કોઈ શુભ સમાચાર આવવથી તમારા જીવનમાં પોઝીટીવ બદલાવ આવશે. પોતાની કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી જોઈએ. વાણી પર નિયંત્રણ રાખો. વગર કારણે ચિંતા અને તણાવ થશે. વ્યવસાયમાં લાભ થશે. નોકરીમાં કામનું ભારણ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તેના લીધે જીવનમાં બદલાવ પણ આવશે. શત્રુ તમારું કઈ બગાડી નહિ શકે.

મિથુન રાશિ: શુક્રના રાશિ બદલાવને લીધે મિથુન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો મદદ કરવાં આવશે. અટકેલા કામો સમયસર પુરા થશે અને ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે. સંતાન સુખ અને સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમાચાર છે. કચેરીને લાગતા કેસોમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધો અને વ્યવસાયમાં સારી તકો ઉભી થશે.

કર્ક રાશિ: કર્ક રાશિમાં શુક્રનું ગોચર આર્થિક લાભ લઇને આવશે. આ રાશિ પરિવર્તનના લીધે તમારા પારિવારિક જીવન માટે શુભ માનવામાં આવતું નથી. આજે વ્યાપાર અને વ્યવસાયમાં ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન મળશે. ભાગ્યનો સાથ પણ મળશે. આ સમયગાળા દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે. આવકમાં ઘટાડો થશે. તમારા ઘરમાં શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરો. ધન તમારી પાસે સ્વયં ચાલીને આવશે. પરિવારમાં માન અને સન્માન મળશે.

કન્યા રાશિ: શુક્ર ગ્રહનુ ગોચર કન્યા રાશિના લોકો માટે ઘણા લાભ લઈને આવશે. આ સમયગાળા દરમિયાન તમને મિશ્ર પરિણામો મળી શકે છે. દરેક માણસ તમારો વિશ્વાસ તોડી શકે છે.આ સમયગાળા દરમિયાન તમારે દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ કામ કરતા પહેલા દસવાર વિચાર જો. જૂની પ્રોપર્ટી વેચાશે જેનાથી સારા પૈસા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *