Categories
જ્યોતિષશાસ્ત્ર

નવરાત્રીના 9 દિવસમાથી 6 દિવસ આ રાશીઓને માં અંબાની વિશેષ કૃપાથી થશે અપાર ધનલાભ.પૂર્ણ થશે અટકેલાં તમામ કાર્યો

ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. 26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ઇચ્છા પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રી એટલે તો આદ્યશક્તિ ની આસ્થા સાથે આરાધના કરવાનો સુનહેરો અવસર. નવરાત્રી દરમિયાન દેવી માં ના અલગ અલગ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે.

લોકો આદ્યશક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું નવરાત્રીએ કરવાના સરળ 9 ઉપાયો કે જે કરવાથી નવદુર્ગાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.આ નવ દિવસમાથી 5 દિવસ સુધી આ રાશીઓને  માં અંબાની વિશેષ કૃપાથી થશે અપાર ધનલાભ જાણો કઈ રાશિ છે.

નવ દિવસ સુધી ઘરમાં માતાજીના નામની અખંડ જ્યોત અવશ્ય પ્રગટાવો અને સાથે જ પૂજા સમયે

” ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ ” મંત્રનો જાપ કરો

પોતાના ઘરમાં પૂજા સ્થાન પર મા ભગવતી દુર્ગા , માતા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. આ બધાને ફૂલોથી સજાવીને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાં જોઈએ.

નવરાત્રીના 9 દિવસોમાં મા દુર્ગાના સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ મનોરથની પૂર્તિ થતી હોવાની માન્યતા છે અને સકારાત્મકતા આવશે.

જો નવ દિવસ વ્રત ન કરી શકો તો પહેલા, ચોથા અને આઠમા નોરતા ના દિવસે તમે ઉપવાસ કરો. આ ઉપવાસ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્ય થી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.

પૂજા સમયે વ્યક્તિએ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. લાલ રંગને શુભતાની નિશાની માનવામાં આવે છે. એટલું જ નહીં કુમકુમનું તિલક પણ અવશ્ય લગાવો. લાલ રંગ ધારણ કરવાથી વ્યક્તિને વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા છે.

આઠમ અને નોમના દિવસે 9 કન્યાઓનું પૂજન અચૂક કરવું જોઈએ. કન્યા પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે. કારણકે આ નવ કન્યાઓ મા દુર્ગાના 9 સ્વરૂપ

આ નવ દિવસ આરાધના કરવાથી 5 દિવસ સિંહ,મેષ,તુલા,મકર,મિથુન રાશીને થશે અપાર ધનલાભ.માં અંબાણી કૃપા તેમના પર બની રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *