આજનો દિવસ તમારો કેવો રહેવાનો છે જાણો આજના રાશિફળ માં.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોના અધૂરા કામ પુરા થશે. કાર્યક્ષેત્રમાં સહકર્મી સહયોગ આપશે. આર્થિક લાભની સંભાવના છે.
શુભ અંક: 6
શુભ રંગ: વાદળી
ઉપાય: સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરો.
વૃષભ રાશિ
આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે.
શુભ અંક: 4
શુભ રંગ: વાદળી
ઉપાય: સફેદ રૂમાલ ખિસ્સામાં રાખો.
મિથુન રાશિ
આજે તમારો દિવસ જોશ થી ભરપૂર હશે. બીજાને નેતૃત્વ પ્રદાન કરવા માટે ઇચ્છુક રહેશો. અણધારી આવક તમારી જરૂરિયાતો પૂરી કરશે. સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
શુભ અંક: 8
શુભ રંગ: પર્પલ
ઉપાય: નાના બાળકોને રમકડાં અપાવો.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા આજે બેચેનીનો અનુભવ થશે. મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ.
શુભ અંક: 4
શુભ રંગ: લીલો
ઉપાય: ગાયો ને લીલું ઘાસ ખવડાવો.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોનો આજનો દિવસ મિલોજુલો રહેશે. આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. આ રાશિના લોકો ભાગ્યશાળી લોકો માં સામેલ થશે.
શુભ અંક: 2
શુભ રંગ: ગ્રે
ઉપાય: સુંદરકાંડ નો પાઠ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોની ભૌતિક સુખોમાં વધારો થશે. મિલકત ખરીદી શકશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે.
શુભ અંક: 9
શુભ રંગ: પીચ
ઉપાય: માં દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરો.
તુલા રાશિ
આ રાશિવાળાને તેમના સપનાનું ઘર મળી શકે છે. સંબંધીઓ પર પોતાના વિચારો થોપવાની કોશિશ ના કરો. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે.
શુભ અંક: 1
શુભ રંગ: ગુલાબી
ઉપાય: કુંવારી છોકરીઓને મેહનદીનું દાન કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોનો આજનો દિવસ અનુકુળ સાબિત થશે. સ્વયં ધનના દેવતા કુબેરનો આશીર્વાદ રહેશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. ખર્ચ વધુ થશે.
શુભ અંક: 9
શુભ રંગ: કેશરી
ઉપાય: શિવ ચાલીસાનો પાઠ કરો.
ધન રાશિ
આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. મેહનત કરેલી ફળશે.પિતૃક સંપત્તિથી લાભ થશે. આવકમાં ઘણો વધારો થશે જેથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.
શુભ અંક: 5
શુભ રંગ: પીળો
ઉપાય: ઇત્ર નું દાન કરો.
મકર રાશિ
મકર રાશિના જાતકોને સારી નાણાકીય યોજનાને કારણે આજનો દિવસ આરામથી પસાર થશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. આવકમાં વધારો થશે અને સમસ્યાઓનું નિરાકરણ થશે.
શુભ અંક: 1
શુભ રંગ: વાદળી
ઉપાય: ગોળ ખાઈને ઘરેથી નીકળો.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોનો આજનો દિવસ સારો સાબિત થશે. આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે.
શુભ અંક: 8
શુભ રંગ: પીચ
ઉપાય: વૃદ્ધો ની સેવા કરો.
મીન રાશિ
મીન રાશિના જાતકોને રોકાણ કરવું ખૂબજ સારું રહેશે. પરંતુ લેણ દેણ કરતી વખતે સાવચેતી રાખજો. આવક અને ખર્ચ બંને સંતુલિત રહેશે.
શુભ અંક: 4
શુભ રંગ: વાદળી
ઉપાય: ઇષ્ટદેવ સામે ઘી નો દીવો પ્રગટાવો.