કામધેનુ બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો ફોટોને સ્પર્શ કરી જુઓ તમારી બધી મનોકામના પૂરી થશે.

Dharmik

એવું કહેવાય છે કે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ કામધેનુ ગાયને ઘરમાં અને ઓફિસમાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે.  કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય, તે લોકોએ મોરનું પીંછું પણ સાથે રાખવું જોઈએ. દક્ષિણ અને પૂર્વ ખૂણામાં મોરના પીંછા લગાવવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને પૈસાની અછત ક્યારે થતી નથી. ઘરમાં જન્માષ્ટમીના પાવન દિવસે ભગવાન કૃષ્ણના મુગટ પર મોરનું પીંછું ચોક્કસ લગાવ્યું હશે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં મોરનું પીંછું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મોરપીંછ ઘર માંથી અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરે છે.એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી વગેરે જેવા શુભ અવસરો પર હંમેશા તમારે મોરના પીંછાની ખરીદવી કરવી  જોઈએ. કામધેનુ માં નો ફોટો ઘરમાં રાખવાથી માનસિક તણાવની સાથે ઘરની આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ.

માનવા માં આવે છે કે  જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધ્યાન મૂકેલું હોઈ છે તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલ હોય છે તે જગ્યાએ મોર પીંછ મુકવાથી આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોર પીંછને સફેદ દોરા થી બાંધીને ઓમ સોમાય નમઃ નો જાપ કરો.

કામધેનુ ખૂબ જ પવિત્ર ગાય છે જે તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા ને દૂર કરે છે.જેમને સંતાન ન હોય તેમણે ઘરમાં વાછરડા સાથેની કામધેનુ ગાયની મૂર્તિ રાખવી જોઈએ. કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી કાઢવામાં આવેલા રત્નોમાંથી કામધેનુની ઉત્પત્તિ થઈ હતી. દક્ષિણ અને પૂર્વ ખૂણામાં મોરના પીંછા લગાવવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને પૈસાની અછત ક્યારે થતી નથી. મોરપીંછ ઘર માંથી અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરે છે.જો તમે તમારા જીવનમાં હેરાન પરેશાન રહો છો તો ઘરના રૂમમાં મોરના પીંછા મુકો. જો કે મોરનાં પીંછાં અગ્નિ ખૂણામાં જ લગાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *