ગણેશજીને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન ગણેશજીએ શિવજીના પ્રિય પુત્ર હતા ગણેશજી એ ખૂબ જ દયાળુ છે તે હંમેશા તેમના ભક્તોનું ભલું જ કરે છે અને થોડા પ્રયત્નોથી ગણેશજી તમારા પર પ્રસન્ન થઈ જાય છે ગણેશજીને પસંદ કરવા માટે આટલા ઉપાયો તમે કરશો તો ગણેશજી તમારા જીવનના બધા દુઃખ દૂર કરી દેશે અને લક્ષ્મીજી પણ તમારા પર સદાયબ પ્રસન્ન રહેશે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કરો આટલા ઉપાય
ઉપાય 1
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશજીનો અભિષેક કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે બુધવારે ગણેશજી પર શુદ્ધ પાણીથી અભિષેક તમે કરો ગણેશજી તમારા પર પ્રસન્ન થશે અને આવેલા તમામ દુઃખ હારી લેશે
ઉપાય 2
ગણેશ યંત્ર એ ખૂબ જ ચમત્કારી યંત્ર છે ઘર મંદિરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો અને ગણેશ યંત્રની પૂજા કરો ઘરમાં ક્યારેક ખરાબ શક્તિનો વાસ થશે નહીં અને આર્થિક મજબૂતાઈ આવશે
ઉપાય 3
જો તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો બુધવારના દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરો ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે થોડા જ સમયમાં તમારી તમામ સમસ્યાઓ ગણેશજી દૂર કરશે
ઉપાય 4
જો તમે ખૂબ સારું ધન ઈચ્છો છો તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી ગણેશજીને ગોર અને શુદ્ધ ઘીનો પ્રસાદ ચડાવો અને ત્યારબાદ તે ગીત ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી ક્યારેય ધન સંબંધિત સમસ્યાઓ આવશે નહીં
ઉપાય 5
દરરોજ નજીકના ગણેશ મંદિરે જવું અને ગણેશજીને 21 દોરવા અર્પણ કરવી ગણેશજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને કોઈ મુશ્કેલી આવશે નહીં
ઉપાય 6
ગણેશજીને મોદક અતિપ્રિય છે બુધવારના રોજ ગણેશજીને પૂજા કર્યા બાદ મોદકનો પ્રસાદ ધરાવો ગણેશજી તમારા પર પ્રસન્ન થશે ઉપાય સાત ગણેશજી ભગવાન શિવના પ્રિય પુત્ર હતા માટે શિવજીની પૂજા કરો ગણેશજીની અસીમ કૃપા સદાય તમારા પર બની રહેશે