મેષ રાશિ
જે લોકો ધંધા સાથે જોડાયેલા છે એ લોકો ધંધામાં સારી એવી પ્રગતિ કરશે. ધંધામાં સારો એવો નફો થશે. ટેલિકોમિનેશન મારફતે સારા સમાચાર મળશે જે તમારા મનને ખુશ કરશે. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે અને મહેનતથી પૈસા કમાઈ શકશો વાતાવરણને ફેર બદલને લીધે તબિયત બગડી શકે છે જો તમે કોઈપણ મહત્વનો નિર્ણય લઈ રહ્યા હોય તો કાળજીપૂર્વક લેવો
વૃષભ રાશી
આ રાશિના વિદ્યાર્થીઓનું મન ભણવામાં એકાગ્ર રહેશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો શિક્ષકોનો પૂરતો સહયોગ મળશે માતા પિતાની તબિયત બગડી શકે છે. જુના કામોનું ઉત્તમ ફળ મળી શકે છે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો નહીં તો તમે છેતરાઈ શકો છો. વિવાહિત જીવનમાં ચાલતી સમસ્યાઓનો નિરાકરણ આવશે.
મિથુન રાશિ
આ રાશિના ખૂબ જ ભાગ્યશાળી દિવસો શરૂ થશે તમે મહેનતથી ખૂબ જ કઠિન કામ પણ આસાનીથી કરી શકશો લગ્નજીવનમાં રહેલ સમસ્યાઓ દૂર થશે અને પારિવારિક સુખમાં વધારો થશે તમારી કમાણીમાં પણ નોંધપાત્ર વધારો થશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે વ્યાપાર અંગતે તમારે પ્રવાસ થશે અને વેપારમાં સારી પ્રગતિ થશે. તમને કંઈક નવું શીખવાની તક મળશે અને પ્રતિસ્પર્ધીઓને તમે હરાવશો મિત્રો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે
સિંહ રાશી આ સમય તમારા માટે ઉતાર ચઢાવ ભર્યો રહેશે આ સમય તમારી દરેક કાર્યકર્તા પહેલા તકેદારી રાખવી પડશે તમને તમારા વ્યવસાય બાબતે પ્રગતિ જોવા મળશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે કોઈપણ કાર્ય કરતાં પહેલાં સમજી વિચારીને નિર્ણય લેવો નય તો નુકસાન ભોગવવું પડી શકે છે પારિવારિક સુખમાં વધારો થશે અને સ્વાસ્થ્ય બાબતે તમારી તબિયત સુધરતી લાગશે મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો અને જલ્દીથી જ શુભ સમાચાર મળશે