થોડા જ સમય પછી મિત્રો માં જગદંબાનો મહાપર્વ નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના નવે 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે મા દુર્ગાના સમગ્ર ભારતમાં જુદા જુદા મંદિરો આવેલા છે નવરાત્રી દરમિયાન શાસ્ત્ર વિધિ દ્વારા ઘટસ્થાપન કરવામાં આવે છે દરરોજ મા દુર્ગાના નવા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે
ત્યારે નવરાત્રી શરૂ થતા પહેલા મિત્રોમાં આદ્યશક્તિ નો એક પાવન સ્થાન વિશે માહિતી મેળવીશું આજના આ લેખમાં ગિરનાર પર બિરાજમાન માં અંબાજીનું ઇતિહાસ જાણીશું વેદો અને ઉપનિષદોમાં આદ્યશક્તિના કુલ 52 શક્તિપીઠોની વાત કરેલી છે જેમાં એક ચક ટ્રીટ છે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર સ્થિર છે મિત્રો અહીં ગિરનાર પર આવેલા મા અંબાજીના મંદિરને ઉદયન શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે
તેની પૌરાણિક કથા જાણીએ તો તે વખતે પ્રજાપતિ દક્ષે એક યોગ્ય નું આયોજન કર્યું હતું અને પ્રજાપતિ દક્ષે આજુબાજુના અનેક રાજાઓને તેમાં આમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાના જમાઈ એવા ભગવાન શંકરને જ આમંત્રણ ન આપ્યું ત્યારે માં સતીને આ વાતની ખબર પડી ગઈ તેઓએ શિવજીએ ના કીધેલું હોવા છતાં દક્ષ રાજાને ત્યાં આ યજ્ઞમાં જવા માટેની જીદ પકડી પોતાના પતિની થયેલી આવી નિંદા સહન ન થઈ તેથી સતી એ પોતાનો દેહ છે તે યજ્ઞકુંડમાં ભૂમિ લીધો જ્યારે આ વાતની જાણ ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને સદીનો દે ખભે ધારણ કરી તાંડવનો શરૂઆત કરી અને ચારેકોર આહાકાર થઈ ગયો
આવા સંજોગોમાં દેવતાઓએ ડરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે હે ભગવાન તમે ગઇ કરો નહીતો અસૃષ્ટિનો નાશ થઈ જવાનો છે ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના દેહના ટુકડા થઈ ગયા અને ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના હોવાની વાત આપણને સૌને જાણવા મળે છે અને તે મુજબ તેમના 52 ટુકડાઓ થયા
કહેવાય છે કે તેમના શરીરના પેટનો ભાગ છે એ જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર પડ્યો અને ત્યાં મા અંબાજીની ઉદાહરણ શક્તિપીઠની રચના થઈ તળેટીથી તમે જાઓ તો લગભગ 5400 પગથિયાં ચડી આ માં અંબાજીના મંદિરે પહોંચી શકાય છે આ મંદિર સમુદ્રની સપાટીથી લગભગ 300 ફૂટની ઊંચાઈએ આવેલું છે
અહીં માતાજીના મુખના તમે દર્શન કરી શકો છો આ મંદિર એ ગુપ્તકાળની અંદર બંધાયેલું હોય એવું માનવામાં આવે છે ઉપરાંત એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ નો એક અવતાર થઈ ગયો જેનું નામ હતું તેઓ અહીં ગિરનાર પર આવી માં અંબાની સ્તુતિ કરતા હતા ભક્તો મોટી સંખ્યામાં માં અંબાના દર્શને આવે છે અને એમાં અંબા ભક્તોને મનોકામનાઓ પૂર્ણ કરે છે દૂર દૂરથી ભક્તો માં અંબાજીના દર્શને આવે છે અને દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે