જગતજનની જગદંબાનો પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રી નવરાત્રિમાં મા અંબા નવ નોરતે સાક્ષાત પધારશે અને પોતાના ભક્તોને પાવન કરશે ત્યારે ભક્તો માં અંબા અને પ્રસન્ન કરવા માટે જુદા જુદા ઉપાયો કરે છે
જેથી તેમના જીવનમાં સુખ અને શાંતિ તેમજ સમૃદ્ધિ આવે અને આખું વર્ષ આર્થિક રીતે પણ સારું જાય તે માટે ભક્તો માં અંબા ને રીઝવવા માટે તેમની પૂજા અને અર્ચના કરે છે જો તમે પણ અહીં આપેલા ઉપાયો કરશો તો નવરાત્રી પહેલા જ મા અંબા તમારા પર ખુશ થશે અને સુખ અને સમૃદ્ધિ આખું વર્ષ તમારા પરિવારમાં રહેશે ઉપાય
ઉપાય 1
નવરાત્રી દરમિયાન મા અંબાને પસંદ કરવા માટે નવ દિવસ નકોરા ઉપવાસ કરો. મા અંબા તમારા પર પ્રસન્ન થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે
ઉપાય 2
નવરાત્રીના નવ દિવસ માં અંબા ના જુદા જુદા સ્વરૂપની પૂજા કરો અને માતાજીને સુખડી નો ભોગ ચઢાવો માં અંબા થશે તમારા પર પ્રસંગ અને તેમની સાથે લક્ષ્મીજીને પણ તમારા ઘરે લાવશે
ઉપાય 3
નવરાત્રી દરમિયાન ગરીબને લાલ વસ્ત્રનું દાન કરો. તમારી બધી ઈચ્છાઓ માં અંબા પૂરી કરશે
ઉપાય 4
નવરાત્રી પહેલા માં અંબાના મંદિરે જઈ માં અંબા ની સ્તુતિ કરો મામા તમારા પર થશે પ્રસંગ ઉપાય પાંચ મામાની લાલ ચુંદડી અતિ પ્રિય છે માટે પૂનમ દરમિયાન લાલ ચુંદડી અર્પણ કરો માં અંબા તમારા પર તેમની અસીમ કૃપા જાળવી રાખશે