નાગમણિના દર્શન કરીને કમેન્ટ લખો ઓમ નમ: શિવાય, અટકેલા કામ તરત થઈ જશે….

Uncategorized

નાગમણી નું રહસ્ય આજે પણ અકબંધ છે આમ લોકોની અંદર આ માન્યતા પ્રચલિત છે કે આવા નાગના માથા પર મળી હોય છે પરંતુ શાસ્ત્રોમાં અને પુરાણોમાં તમે જોશો તો મણીધર નાગના ઘણા બધા પ્રસંગો છે એ આપેલા છે.

ભગવાન કૃષ્ણ પોતે પણ આવા નાગ સામે લડ્યા હતા. આ ઉપરાંત આપણે જોઈએ તો છત્તીસગડી સાહિત્ય અને લોક કથાઓ ની અંદર નાગ નાગમણી અને નાગ કન્યા ની વાર્તાઓ છે એ સાંભળવા મળે છે. મનોજ નાગમણી ના માધ્યમથી જલમાં ઉતરતા હતા નાગમણીની આ વિશેષતા છે કે પાણીમાં તેને માર્ગ આપી દેવામાં આવતો હતો. તેના પછી સાચી મનોજ મહેલમાં થી નીકળી નાગને હરાવે છે અને નાગ કન્યા ને પ્રાપ્ત કરી દે છે.

નાગમણી ના વિશે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જેના હાથે આ નાગમણી આવી જાય છે તેની કિસ્મત રાતો રાત બદલાઈ જાય છે. આ નાગમણી છે કે નહીં તેના વિશે ઘણી બધી જુદી જુદી માન્યતાઓ છે એ રહેલી છે .આપણે બધાએ મણીધાર ધારી નાગને કહાનીઓમાં અને વાર્તાઓમાં સાંભળ્યો છે. પણ હકીકતમાં આવી નાગમણી આપે જોઈ તો નહીં જ હોય અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં નાગમણી ના ખતરનાક નાગને બતાવવામાં આવી રહ્યા છે.

પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી કે આ નાગમણી અસલી છે કે નકલી મિત્રો નાગમણી વિશે થોડું જાણીએ તો નાગમણીને ભગવાન શેષનાગ છે એ ધારણ કરે છે. ભારતીય પૌરાણિક માન્યતાઓ અનુસાર નાગમણીના કિસ્સાઓ ખૂબ જ પ્રચલિત છે. નાગમણી ફક્ત નાગની પાસે જ હોય છે નાગ તેને પોતાના પાસે એટલા માટે રાખે છે કે તેનો પ્રકાશ છે એ આસપાસ થી ભેગો થઈ શકે અને તે કીડા મકોડા ને ખાઈ શકે .

આના સિવાય નાગ દ્વારા મળીને રાખવાનું અન્ય પણ કારણ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેના પાસે નાગમણી હોય છે તેનો કિસ્મત રાતો રાત છે. એ ચમકી જતું હોય છે એવી નાગમણી જોડે અલૌકિક શક્તિઓ છે તેની ચમક આગળ હીરો પણ સિક્કો પડી જાય છે. માન્યતા અનુસાર નાગમણી જેના જોડે હોય છે તેના જોડે અલૌકિક શક્તિઓ છે એ આવી જાય છે. અને તે વ્યક્તિ ધનવાન બની જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *