હનુમાન દાદા આજે કળયુગમાં પણ હાજરાહજૂર છે.તેમને શક્તિશાળી દેવોમાના એક દેવ માનવામાં આવે છે.તેમના શરણે આવેલા તમામ ભક્તોના તેઓ દુખ દૂર કરે છે.ઘણા ભક્તોના જીવન દાદાને લીધે બદલાયા છે.આજે વ્યક્તિ પોતાના પરિવાર માટે દિન રાત મહેનત કરે છે તેમ છતાં તેને સફળતા મળતી નથી.અને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.જો શાસ્ત્રો મુજબના આ ઉપાયોને તમારા જીવનમાં અપનાવશો અને આટલું કરશો તો દાદા સદાય તમારા પર ખુશ રહેશે અને બધા દુખ દૂર કરશે
ઉપાય- 1
દર શનિવારે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં બેસી હનુમાન ચાલીસા કરો હનુમાન દાદા તમારા પર થશે પ્રસંગ અને તમારા બધા જ અટકેલા કામ પૂરા થઈ જશે
ઉપાય-2
દાદાને સિંદૂર અતિપ્રિય છે શનિવારે દાદાના મંદિરે જઈ તેમને સિંદૂરનો અભિષેક કરો દાદા તમારા બધા દુઃખ દૂર કરશે
ઉપાય-3
જો તમે આર્થિક તંગી થી પરેશાન છો તો શનિવારના દિવસે જરૂરિયાત મંદને કેસરી વસ્ત્રોનું દાન કરો દાદાની અસીમ કૃપા તમારા પર બની રહેશે અને તમે આર્થિક સંકટમાંથી મુક્ત થશો
ઉપાય-૪
દર શનિવારે દાદાને આંકડાના ફૂલ ચડાવો દાદા તમારા પર ખુશ થશે અને તમારા બધા દુઃખ ફરી લેશે કેમકે દાદાને આંકડાના ફૂલ અતિપ્રિય છે શનિવારે કાળા તલનું દાન કરવાથી પણ જીવનના તમામ દુઃખો દૂર થાય છે
ઉપાય-૫
દાદા ને પ્રસન્ન કરવા માટે નવ શનિવાર કરો તમારી બધી મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરશે દર મંગળવારે અને શનિવારે નિયમિત રીતે હનુમાન ચાલીસા ના પાઠ કરો
ઉપાય-6
પાંચ વાર ઘરે સુંદરકાંડના પાઠનું આયોજન કરો દાદા આપના પર પ્રસન્ન રહેશે મંગળવારે કોઈ ગરીબને મદદ કરો દાદા તમારી મનોકામનાઓ પણ પૂરી કરશે