Categories
જ્યોતિષશાસ્ત્ર

19 થી 25 સપ્ટેમ્બર રાશિફળ : આ રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના.કોને થશે નુકશાન . જાણો તમારું રાશિ ભવિષ્ય

મેષ રાશિ

આ રાશિના જાતકોને શરૂઆતમાં ખૂબ જ સાવધાન રહેવાની જરૂર તમારા કામને લગતું કોઈ ષડયંત્ર રચી શકે છે આ સપ્તાહ દરમિયાન વધુ ભાગદોડ રહી શકે છે યુવાનો માટે આ સપ્તા ખૂબ જ લાભદાય નીવડી શકે છે આ સમય દરમિયાન પરિવારની અંદર સુખ શાંતિનો માહોલ બની રહેશે તમારો પ્રેમ સંબંધ ખૂબ જ બહેતર રહેશે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે નોકરી અને ધંધામાં સામાન્ય રહેશે તમારું આ સપ્તાહ જીવન સાથી સાથે સાથે આ સપ્તાહ ખૂબ જ ધ્યાન રાખવુ

ઉપાય

દરરોજ હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસા ના પાઠ કરો તેમજ સિંદૂરનું તિલક મસ્તક પર કરો તમારા જીવનની સમસ્યાઓ થશે

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આવનાર આ સપ્તાહ ખૂબ જ લાભદાય નિવડશે આ સમય દરમિયાન લાભદાયી સંબંધોમાં ખૂબ જ વધારો થવાની સંભાવના છે નોકરી અને ધંધામાં બરકત રહેશે જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે શુભ સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રગતિનો નવું માર્ગ ખુલી શકે છે પ્રેમ સંબંધ બાબતે આ અઠવાડિયું આ રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે દાંપત્યજીવન સુખમય રહેશે ઘર પરિવારની અંદર ખૂબ જ સુખ શાંતિનો માહોલ રહેશે

ઉપાય

દરરોજ દુર્ગામાની પૂજા કરો આ સપ્તાહમાં કોઈ સંકટ આવશે તો દુર્ગાપૂજા લાભદાય રહેશે

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ ખુશીઓથી ભરેલું રહેશે આ અઠવાડિયાની શરૂઆતમાં રોજગાર માટે મહેનત કરવી પડશે ત્યારબાદ તેમને પસંદગીની તક મળી શકે છે નોકરીમાં પોતાની ઈચ્છા મુજબનું પ્રમોશન મળી શકે છે આ અઠવાડિયા દરમિયાન કામ ધંધામાં મુશ્કેલીઓ બાદ લાભ થવાની શક્યતાઓ રહેલી છે સ્વજનોનું પૂરો સહયોગ મળશે મહિલા પ્રોફેશન માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેવાનું છે તેમના હાથે કોઈ મોટી સફળતા મળી શકે છે જે લોકો વિદેશમાં જઈ પોતાનું કેરિયર બનાવવા માગે છે તેમને નડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે સમસ્યાઓના સમાધાન થવાથી મનમાં રાહત થશે શાંતિનો અનુભવ થશે દાંપત્યજીવન સુખમય રહેશે આરોગ્ય સાચવવું

ઉપાય

દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ગાયને ઘાસચારો ખવડાવવો

કર્ક

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેવાનું છે ધંધા કે કેરિયર બાબતે લાંબી મુસાફરી કરવી પડી શકે તેમ છે સ્વજનની મદદથી કામ ધંધામાં પ્રગતિ થશે નોકરીના સ્થાને સિનિયરનો અને જુનિયર નો સહયોગ રહેવાથી સફળતા હાથ લાગી શકે તેમ છે નોકરીના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે સંપત્તિમાં રોકાણ કરવા માટે શુભદય સમય છે પ્રેમ સંબંધમાં દરાર પડી શકે તેમ છે સંયમ રાખવો ખૂબ જ જરૂરી સ્વાસ્થ્ય જાળવવું દાંપત્યજીવન ખૂબ જ સુખમય રહેશે

ઉપાય

આર્થિક તંગી માંથી મુક્ત થવા માટે દરરોજ શિવલિંગ પર તાંબાના લોટા થી પાણી ચઢાવો અને ઓમ નમો ભગવતે રુદ્રાએ મંત્રનો જાપ કરો

સિંહ

આ રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક રીતે આ અઠવાડિયાની શરૂઆત થશે આ અઠવાડિયા દરમિયાન નસીબનો પૂરેપૂરો સાથ આપને મરી રહે છે મિત્રો સાથે મોજ મસ્તી કરવા માટે આ ખૂબ જ સારો સમય છે વિદેશ સાથે જોડાયેલા કામ ખૂબ જ સરળતાથી આ અઠવાડિયા દરમિયાન પુરા થઈ શકે છે આર્થિક બાબતોની વાત કરીએ તો ધન લાભ થવાની પૂરી શક્યતાઓ છે ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે વધુ ખર્ચ કરવા પર ખૂબ જ ધ્યાન રાખવું લવ પાર્ટનર સાથે બંને વચ્ચેનો વિશ્વાસ વધશે પતિ પત્ની માટે આ સમયે ખૂબ જ શુભ છે આરોગ્ય સામાન્ય રહેશે

ઉપાય

દરરોજ ભગવાન શ્રી નારાયણને પાણી અર્પણ કરો તમારી સમસ્યાઓનો અંત આવશે

કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ લાભદાયી રહેશે અઠવાડિયાની શરૂઆતમાં જ આવેલી બધી અડચણો દૂર થશે ધંધામાં રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્તમ સમય છે કાર્ય સ્થળે સિનિયર દ્વારા અધિકારી દ્વારા આપની પ્રશંસા થશે નોકરીમાં પ્રમોશન મરવાની ખૂબ જ પ્રબળ સંભાવનાઓ છે મિત્રના સાત સહકારથી પ્રગતિ કરી શકશો પ્રેમ સંબંધ સારું રહેશે દાંપત્યજીવન સુખમય રહેશે આરોગ્ય નરમ ગરમ રહે આર્થિક રીતે ઉતાર ચઢાવ રહી શકે છે

ઉપાય

દરરોજ ભગવાન ગણેશજીની દુર્વા ચડાવીને પૂજા કરો અને ગણેશ ચાલીસા ના પાઠ કરો બધા દુઃખ થશે દૂર

તલા રાશિ

આ અઠવાડિયા દરમિયાન નોકરીના એક કરતાં વધુ સ્ત્રોત મરી શકે છે એકંદરે આ અઠવાડિયું ખૂબ જ લાભદાયી રહેશે જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે યુવાનો અને મહિલાઓ માટે આ અઠવાડિયું અનુકૂળ રહેવાનું છે સંબંધી કે મિત્ર સાથે પિકનિક પાર્ટીનો પ્રોગ્રામ બની શકે છે વેપારીઓ માટે આ અઠવાડિયું લાભદાય રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે દાંપત્યજીવન સુખમય રહેશે લાઈફ પાર્ટનર સાથે સુખમય પર વિતાવવાનો મોકો મરી રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે

ઉપાય – દરરોજ સફેદ ચંદન લગાવીને શિવલિંગની પૂજા કરો બધા દુઃખ થશે દૂર

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું મિશ્રિત રહેશે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ મહેનત રંગ લાવશે અને સફળતા હાથ લાગશે નોકરી માં પ્રમોશન મળવાની સંભાવના છે ધંધામાં મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ઉચિત રહેશે સંબંધીઓ સાથેના સંબંધો પ્રબળ થશે અપરણિત લોકો માટે પરણવાના સારા સમાચાર મળી શકે છે દાંપત્ય જીવન મિશ્રિત રહેશે માનસિક તણાવ અનુભવશો

ઉપાય -રોજ હનુમાન ચાલીસા ના પાઠ કરો મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો આર્થિક રીતે મુશ્કેલીઓ થશે દૂર

ધન રાશિ

આ અઠવાડિયું આપના માટે ખૂબ જ વ્યસ્ત રહેશે અઠવાડિયાના શરૂઆતમાં જ કામનો વધારે પડતો લોડ રહેશે ઘરના વિવાદ તમારી ચિંતા નું કારણ બનશે નાની મોટી તકલીફો આ અઠવાડિયા દરમિયાન આવી શકે છે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી નોકરી માટે એક કરતાં વધારે સ્ત્રોત મરી શકે છે આ અઠવાડિયા દરમિયાન લવ પાર્ટનર સાથે તમારું ટ્યુનિંગ સારું રહેશે દાંપત્ય જીવન પણ ખૂબ જ સુખમય રહેશે

ઉપાય – ભગવાન વિષ્ણુની દરરોજ પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરો બધા દુઃખ તમારા દૂર થઈ જશે

મકર

આ અઠવાડિયું એકંદરે આપના માટે ખૂબ જ સારું રહેશે કામના અર્થે લાંબી મુસાફરી કરવી પડી શકે તેમ છે નવ રોકાણ કરવા માટે આ સમયે ખૂબ જ ઉત્તમ છે નોકરી અને ધંધામાં બરકત થશે સ્વાસ્થ્ય સારું રહેશે ખર્ચા બાબતે ખૂબ જ ધ્યાન રાખવું

ઉપાય દરરોજ હનુમાનજીની પૂજા કરો

કુંભ

આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્રિત રહેવાનું છે અઠવાડિયાના શરૂઆતની અંદર મુશ્કેલીઓ પડી શકે છે ત્યારબાદ રાહતની સાંજ લઈ શકો છો મિત્રોનો પૂરો સહયોગ રહેશે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ અઠવાડિયું સારું રહેવાનું છે તમારા કાર્યક્ષેત્રમાં મન ધાર્યું પરિણામ તમે મેળવી શકશો પ્રેમ સંબંધ સામાન્ય રહેશે દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે

ઉપાય – દરરોજ શિવલિંગ પર તાંબાના લોટા થી પાણી ચઢાવો અને બિલીપત્ર જણાવો તમારા બધાનું મહાદેવ દૂર કરશે

મીન

આ અઠવાડિયા દરમિયાન સંયમ રાખો તમારા માટે ખૂબ જ જરૂરી છે આ અઠવાડિયું આપના માટે મિશ્રિત રહેવાનું છે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડશે ત્યારબાદ તમારી મહેનતનું તમને પર મળી શકે છે ધંધામાં કોઈ મોટી ડીલ થઈ શકે છે નોકરી સ્થાને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવનાઓ છે પ્રેમ સંબંધ મજબૂત બનશે દાંપત્ય જીવન સુખમય રહેશે આર્થિક રીતે લાભ થવાની શક્યતાઓ છે

ઉપાય – દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *