તમારા મૃત્યુ પામેલા પરવાજો ને યાદ કરીને તેમની આત્મા ને શાંતિ માટે શ્રાદ્વ કારવા માં આવે છે. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ થી પિતૃ પક્ષ શરૂ શરૂ થઇ રહ્યું છે. ધર્મ માં પિતૃ પક્ષ ખુબ જ મહત્વ નું ગણાય છે. ત્યારે શ્રાદ્ધ દરમિયાન તમે ભૂલ થી પણ આ ભૂલ ના કરતા. નહીં તો પિતૃ નારાઝ થઇ જશે.
નવી દીલી:- ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ થી પિતૃ શરૂ થઇ રહ્યો છે. ૧૫ દિવસ ના આ સમયે લોકો પોતાના પૂર્વજો ને યાદ કરીને તેમની આત્મા ની શાંતિ માટે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યારે જ જો તમારે પુરવાજો નો શ્રાદ્ધ કરવાનો હોય તો પુરવાજો ને યાદ કરીને તેમની આત્મા ની શાંતિ માટે શ્રાદ્ધ કરવું જરૂરી થઇ ગયું છે. શ્રાદ્ધ કરવા થી પુરવાજો ના આશિર્વાદ મળે છે. જેથી જીવન માં સફરતાં પ્રાપ્ત થાય છે. હિન્દૂ ધર્મ માં પિતૃ પક્ષ ખુબ જ મહત્વ નું મનાય છે. પ્રાચીન ધર્મ પુરાનો માં પિતૃ પક્ષ લઈને અમુક નિયમો બનાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે.
શ્રાદ્ધ માં ના કરો આ કામ:- હિંદૂ ધર્મ માં એવું માનવા માં આવે છે કે શ્રાદ્ધ ના 15 દિવસ દરમિયાન તેમના પુરવાજો પોતાના પરિવાર સાથે રહેવા માટે પૃથ્વી પર આવે છે. જેના થી વ્યક્તિ ને આવા કર્યો કરવા જોઈએ જેથી પુરવાજો પ્રસન્ન થાય.
* આ સમય દરમિયાન ઘરે આવતા પ્રાણીઓ અને પક્ષીઓ ને ખોરાક આપો. એવું માનવા માં આવે છે કે પુરવાજો પ્રાણી કે પક્ષી ના રૂપ માં પોતાના પરિવાર ને મળવા આવે છે.
* પિતૃ પક્ષી દરમિયાન કોઈ પણ પ્રાણી કે પક્ષી ને હેરાન ના કરવું, એવું કરવાથી તમે મુકસેલી માં મુકાઈ શકો છો.
*જયારે તમે શ્રાદ્ધ કરો તો આટલી વાત ધ્યાન માં રાખવી કે, ભૂલ થી પણ શ્રાદ્ધ ક્યારે પણ સૂર્યસ્થ પછી ના કરવો, એમ કરવા થી અશુભ માનવા માં આવે છે.
*કોઈ પણ શુભ કાર્ય ન કરો, આ દરમિયાન તમારા પુરવાજો પ્રત્યે આદર્શ દર્શવતું શરર જીવન જીવો.
* શ્રાદ્ધ કરતા એટલું ધ્યાન રહે કે જે વ્યક્તિ પિંડ દાન, તર્પણ વગેરે જે વ્યક્તિ કરી રહ્યો હોય એને વાર અને નાખ કાપવા જોઈએ નહીં. અને ખુદ ને બ્રાહ્મચાર્ય નું પાલન કરવું જોઈએ.
* પિતૃ પક્ષ દરમિયાન બ્રામ્હનો ને પણ માં ખવડાવો અને પોતે પણ પણ માં જ ખાઓ.