આ 5 રાશીઓ પર ચાલી રહી છે શનિ દેવની સાડાસાતી.દૂર કરવા શું કરશો ઉપાય જાણો

Dharmik

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શનિને આખા રાશિ ચક્ર પૂરો કરવામાં 30 વર્ષ નો સમય લાગે છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને અઢી વર્ષ નો સમય લાગે છે. શનિ મહારાજની સાડાસાતીના 3 તબક્કા હોય છે. દરેક તબક્કાનું સમય અઢી વર્ષનો હોય છે. પ્રથમ તબક્કામાં તે વ્યક્તિના માથા પર રહે છે. બીકો તબક્કો સૌથી પીડા દાયક હોય છે અને ત્રીજા તબક્કામાં વ્યક્તિને ભૌતિક સુખ નો લાભ મળતો નથી. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ આર્થિક, માનસિક, સ્વાસ્થય સંબંધિત, લગ્ન જીવન અને પારિવારિક સબંધો પ્રભાવિત થતા હોય છે. હાલ શનિ કુંભ રાશિમાં છે 5 જૂન ને બિરાજમાન થયા હતા. 12 જુલાઇના રોજ શનિ મકર રાશિમાં ગોચર કરશે અને આગામી 17 જાન્યુઆરી 2023 ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં ગોચર કરશે.

મકર રાશિ

હાલમાં શનિ મહારાજ ની સાડાસાતી મકર રાશિ પર ચાલી રહી છે તેથી તેના જાતકોને ખરાબ સમયનો સામનો કરવો પડશે. મકર રાશિના પર શનિદેવની સદાસતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શનિની સાડાસાતી ના અંતિમ તબક્કામાં પરેશાનીઓ અને સમસ્યાઓ ઓછી થવા લાગે છે અને જતા સમયે ફાયદો કરાવતા પણ જાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિ પર શનિની અસર જોવા મળશે. કરિયર અને નાણાં સબંધિત વસ્તુઓમાં ધ્યાન રાખવું પડશે. આળસ છોડી મેહનત પર ધ્યાન આપવું . ખર્ચ પર નિયંત્રણ કરવું પડશે.

ધનું રાશિ

ધનું રાશિ પર શનિની સાડાસાતી નો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કો ચાલી રહ્યો હોવાથી ધનું રાશિના લોકોએ બીજીનેશ, નોકરી અને પોતાના કરિયર પર વિશેષ ધ્યાન આપવું પડશે. પ્રથમ તબક્કાની ઉદય તબક્કો પણ કહેવામાં આવે છે.

12 રાશીઓમાંથી 2 રાશિઓ એવી છે જેના પર શનિ દેવ ની ઢેયા ચાલી રહી છે. તે રાશિઓ છે મિથુન રાશિ અને તુલા રાશિ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *