આપણા ભારત દેશ માં આધારક એટલે કે ગણા બધા મંદીર આવેલા છે. તેમ જ આપણા ગુજરાત રાજ્ય માં પણ ઠેર ઠેર દરેક માતાજી અને ભગવાન ના મંદીર આવેલા છે. દરેક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાન ના દર્શન કરવા જતા હોય છે.
તમે જોયું હશે કે જુદા જુદા મંદીર માં અલગ અલગ ભાગવાની મૂર્તિઓ ની સ્થાપના કરેલી હોય છે. તમને ખબર હશે પોતાની શ્રદ્ધા પ્રમાણે મંદીર માં દરેક દાતશનાર્થીઓ દર્શન કરવા દૂર દૂર થી આવતા હોય છે. અને જયારે પણ આપણે ભગવાન શંકર ના મંદીર માં જઇયે છીએ ત્યારે શિવલિંગ બરોબર સામે ની બાજુ એ હંમેશા ભગવાન શંકર ના વાહન નંદી ને તેમની સામેં શ્થાપિત થયેલી જોઈએ છીએ. શું તમે જાણો છો આ નંદી કોણ છે? અને શા માટે તે ભગવાન શંકર ની સામે બેઠો હોય છે. ભારત દેશ માં બીજા ભગવાન કરતા શંકર ભગવાન ને માનવવારા વધારે છે.
પ્રાચીન પુરાણો માં કહેવામાં આવ્યા મુજબ શીલાડ નામના એક ઋષિ હતા જેમને પોતાની તપસરવર્યા થી ભગવાન શિવ ને પ્રસન્ન કર્યા હતા. ઋષિ ની તપસ્યા થી શિવજી પ્રસન્ન થઇ ને તેમને પુત્ર આપ્યો હતો. જેનું નામ નંદી રાખવા મા આવ્યું હતું.
એક સમય એ આશ્રમ માં મિત્ર અને વરુણ નામે બે મહાત્મા આવ્યા હતા. પરંતુ તે આશ્રમ માંથી વિદાય લેતા હતા ત્યારે તેમને ફક્ત શીલાડ મન ની જ દીરગયું થવાના આશીર્વાદ આપ્યા ઋષિ એ મહાત્મઓ ને તેમના પુત્ર ને આશીર્વાદ ન આપવાનું કારણ પૂછ્યું.
ત્યારે બન્ને મહાત્મા જેમ કે મિત્ર અને વરુણ એ કહ્યું કે નંદી આવ્યું માં હજુ ખુબ જ નાનો છે. તે કારણ થી તેઓ દીર્ઘાયુના આશીર્વાદ નંદી ને આપી શકાય નહીં. ત્યારે નંદી થી તેમના પિતા ની આવડશા જોવાઈ નહીં અને કહ્યું, “મને ભગવાન શંકરે જીવન આપ્યું છે તો મારી રક્ષા ની જવાબદારી પણ તેમની જ છે. નંદી એ ટપશર્યા દ્વારા મહાદેવ ને પ્રસન્ન કર્યા.
નંદી ની ગોર ભક્તિ થી પ્રસન્ન થયેલા ભગવાન શિવ એ જયારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે નંદી એ કહ્યું, કે, “હું સાડાકાર માટે તમારા સાનિધ્યઆમાં જ રહેવા માંગુ છું. ત્યારે ભગવાન શિવ એ નંદી ની ઈચ્છા સાંભરી ખુબ ખુશ થયા અને તેને પોતાના ગરે લગાવી બરાદનો ચેહેરો આપ્યો. નંદી ફક્ત શિવજી ની સવારી જ નહીં પણ એ શિવજી ના સૌથી મોટા ભક્ત હતા.