Categories
જ્યોતિષશાસ્ત્ર

ઓક્ટોબર મહિનામાં મચશે ગ્રહોમાં ઉથલપાથલ, આ 4 રાશીઓને માં અંબેની કૃપાથી આખા મહિને રહેશે મોજ….

ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહો પોતાની ચાલ બદલવાના છે. બુધ ગ્રહની વાત કરીએ તો તે ઓક્ટોબર મહિનામાં માર્ગી થઈ રહ્યો છે. બુધ દેવ આપણને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતા સાથે જોડાયેલી વસ્તુઓથી લાભ અપાવે છે. ઓક્ટોબર મહિનામાં બુધ ગ્રહનું માર્ગી થવું અમુક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશીના જાતકો માટે ઓક્ટોબર નો મહિનો ખૂબ શાનદાર સાબિત થશે. આ મહિને તમારા મન ની બધી જ મનોકામના પૂર્ણ થશે. જુના અટકેલા કામો પુરા થશે. રોકાયેલું ધન પાછું મળશે. ભાગ્ય સાથ આપશે. નોકરીમાં તરક્કી મળશે. બોસ તમારા કામથી ખુશ થશે. નવો બિઝીનેસ કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ છે. પરિવારમાં ખુશીઓ અને શાંતિનો માહોલ બની રહેશે. કોઈ શુભ કામ માટે લાંબી યાત્રા પર જઈ શકો છો.

મિથુન રાશિ:

ઓક્ટોબર નો મહિનો મિથુન રાશિના જાતકો માટે આર્થિક રૂપથી ખૂબ જ શુભ સાબિત થશે. આ મહિને માતા લક્ષ્મી તમારા પર મહેરબાન રહેશે. ચારો તરફથી પૈસાની આવક થશે. પૈસા કમાવા માટે નવા સ્ત્રોત મળશે. કોઈ સંબંધી જોડે થી મોટું ધનલાભ થશે. પૈસા રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નવું મકાન ખરીદવા માટેના યોગ બની રહ્યા છે. કોર્ટ કચેરીના મામલા પુરા થઈ જશે. જે લોકોના લગ્ન થયા નથી તેમને નવું અને સારું જીવનસાથી મળશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ઓક્ટોબર નો મહિનો નવું ભાગ્ય લઈને આવશે. તમે જે પણ કામ હાથમાં લેશો તે સમયસર પૂર્ણ થઈ જશે. પતિ અને પત્ની વચ્ચે સબંધો મધુર બનશે. પરિવાર માં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. પ્રોપર્ટી ના મામલા માં ફેંસલો તમારા પક્ષમાં આવશે. સમાજમાં માન વધશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોબર નો મહિનો લાભકારી સાબિત થશે. તમારા જુના દુઃખ અને સમસ્યાઓ આ મહિને ખતમ થઈ જશે. વિવાહના યોગ બની રહ્યા છે. માનસિક તણાવ ઓછો થઈ જશે. જૂની બીમારીઓથી છુટકારો મળશે. જુના મિત્રોથી મુલાકાત થવી તમારા માટે ફાયદેમંદ સાબિત થશે.

Categories
જ્યોતિષશાસ્ત્ર

દિવાળી પર બન્યો છે મહાલક્ષ્મી યોગ. આ રાશિઓનું તારાની જેમ ચમકી જશે કિસ્મત

વર્ષ 2022 માં દિવાળીનો પવિત્રા તહેવાર 24 ઓકટોબરના રોજ મનાવવામાં આવશે.આ વખતે દિવાળી પર ખાસ સંયોગ બનવાનો છે.જેને કારણે આ રાશિઓનું કિસ્મત ચમકી જશે અને મોટી લોટરી લાગશે.24 ઓકટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરના રોજ બુધ તુલા રાશિમાં ગોચર કરવાનો છે.તુલા માં પહેલાથી જ સૂર્ય,શુક્ર અને કેતુ બિરાજમાન છે.તેથી ખૂબ જ અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે.અને આ ગોચરથી કેટલીક રાશિઓ પર લક્ષ્મીજી તેમની વિશેષ કૃપા વરસાવશે.દોસ્તો ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિ

મિથુન રાશિ

દિવાળીના બે દિવસ બાદ તુલા રાશિમાં બુદ્ધના ગોચાર થવાથી આ રાશિના લોકોને તેમનું કિસ્મત સાથ આપશે.લાંબા સમયથી ચાલી રહેલી મુશકેલીઓ દૂર થશે.તેમજ તેમના આવકમાં ગણો બધો વધારો પણ થવાનો છે.કેરિયર અને ધંધામાં ખૂબ સારો પ્રતિસાદ મળશે

કર્ક રાશિ

દિવાળી બાદ આ રાશીને ખૂબ મોટો ધન લાભ થવાનો છે.તેમને તેમની કિસ્મતનો પૂરેપૂરો સાથ મળશે અને લક્ષ્મીજી તેમના પર ખુશ રહેશે.નોકરીમાં પ્રમોશન મળશે.ધંધો સારો ચાલશે

સિંહ રાશિ

આ રાશિના લોકોને ધંધામાં મોટો લાભ થઈ શકે છે.અટકેલાં બધા કામો પૂરા થશે.અચાનક ધનલાભ થવાની સંભાવના પણ છે.પરિવારનો સાથ સહકાર મળશે

ધન રાશિ

બુધનું આ ચાર આ રાશિના જાતકો માટે શુભ રહેશે.લાંબા સમયથી રોકાયેલું ધન પાછું મળી શકે છે.કાર્યક્ષેત્રમાં મન ધાર્યો નફો મળશે

મકર રાશિ

નોકરીમાં પ્રમોશન મળી શકે છે.કેરિયરમાં સફળતા હાથ લાગશે.નોકરીની ઓફર મળી શકે છે.સૌખ અને સમૃદ્ધિના અધિપતિ બની શકે છે.

Categories
જ્યોતિષશાસ્ત્ર ધાર્મિક

મોટામાં મોટું દેવું દૂર કરવા શનિવારે કરો આ ઉપાય. કષ્ટભંજન દેવ તમારા જીવનમાંથી આવેલું આર્થિક સંકટ કરશે દૂર

આપણે જાણીએ છીએ કે બજરંગ બલી એ કળિયુગના દેવ છે. તમામ દેવોમાં બજરંગ બલીને શક્તિશાળી દેવ તરીકે ઓળખવામાં આવે છે. હનુમાનદાદા હંમેશા પોતાના ભક્તની રક્ષા કરે છે. જે ભક્ત પોતાના મંદિરે પૂરી શ્રદ્ધાથી માનતા લઈને આવે છે. તેની બધી માનતાઓ હનુમાનદાદા પૂરી કરે છે. મંગળવાર અને શનિવાર એ હનુમાન દાદા નો પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો હનુમાનદાદાને રિઝવવા માટે જુદા જુદા પ્રકારના ઉપાયો કરે છે .આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાંથી સંકટ દૂર કરશે

હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે દર શનિવારે અને મંગળવારે દાદાના મંદિરે જઈને ત્યાં બેસે હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી કષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને તેમની અસીમ કૃપા બની રહે છે. હનુમાન દાદાને સિંદૂર અતિ પ્રિય છે શનિવાર અને મંગળવારના દિવસે દાદાના મંદિરે જઈ જો તમે દાદા ને સિંદૂર અર્પણ કરશો હનુમાન દાદા તમારા પર પ્રસન્ન થશે. અને જીવનમાંથી તમારા તમામ સંકટો દૂર થાય છે.

આ દિવસે જો તમે કેસરી રંગના વસ્ત્રોનું દાન કરશો તો તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જાય છે. શનિવાર નો દિવસ એ હનુમાનજી સાથે શનિદેવનો પણ પ્રિય દિવસ છે. આ દિવસે શનિદેવની સાથે સાથે હનુમાનજી ના મંદિરે જઈ તેલનો દીવો કરશો તો હનુમાન દાદા તમારા જીવનના તમામ દુઃખો દૂર કરશે. અને તમારા પર આવેલું આર્થિક સંકટ પણ દૂર થઈ જશે.

કોઈ શુભ અવસર પર શનિવારના દિવસે તમારા ઘરે સુંદરકાંડ પાઠનો આયોજન કરો. સુંદરકાંડ ના પાઠમાં કહેવાય છે કે દાદા હાજરા હજૂર હોય છે. તો તમારા ઘરે પણ દાદા પધારશે અને તમારા ઘર માં અને પરિવારમાં સુખ શાંતિ થશે અને જીવનના તમામ દુઃખો દૂર થશે.

દોસ્તો અહીં જણાવેલા ઉપાયો જો તમે શનિવારના દિવસે કરશો તો તમારા બધા દુઃખો એ દાદા દૂર કરશે. કષ્ટભંજન દેવ પોતાના મંદિરે આવેલા ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. પરંતુ ભક્તમાં પણ અતૂટ શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. જો ભક્ત ખુબ જ શ્રદ્ધાથી હનુમાન દાદા ને ભજશે તો તેના જીવનના તમામ દુખો હનુમાન દાદા અચૂક દૂર કરે છે બોલો કષ્ટભંજન દેવ કી જય.

Categories
જ્યોતિષશાસ્ત્ર

નવા વર્ષથી 15 દિવસમા મહકારોડપતિ થવાનો એકમાત્ર ઉપાય.આજે જ કરો આ ઉપાય

આજે દરેક વ્યક્તિ જીવનમાં ધનની પ્રાપ્તિ માટે મહેનત કરતો હોય છે. રાત દિવસ પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે અને પરિવારનું ગુજરાન ચાલી શકે તે માટે વ્યક્તિ સતત પૈસાની પાછળ ભાગતો હોય છે. ઘણી વખત ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૂરતા પૈસા કમાઈ શકતો નથી વ્યક્તિ મહેનત તો ખૂબ જ કરે છે. પરંતુ ઘણી વખત તેનું ભાગ્ય તેનું સાથ આપતું નથી.

દોસ્તો આજે અમે તમને એવા ઉપાયો બતાવવાના છીએ કે જેનાથી શનિદેવ તમારા પર થશે પ્રસન્ન અને તમને કરશે માલામાલ તમારા જીવનમાંથી આવેલું આર્થિક સંકટ દૂર થશે. અને તમને મનની શાંતિનો અનુભવ થશે શનિવાર નો દિવસ એ શનિદેવને ખૂબ જ પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો શનિદેવને રીઝવવા માટે જાતજાતના ઉપાયો કરે છે.

જે લોકોની કુંડળીમાં શનિદેવ બેઠા છે તેઓ દર શનિવારે શનિદેવને રિઝવવા માટે ખાસ ઉપાયો કરે છે. તમે પણ મિત્રો અહીં બતાવેલા આટલા ઉપાયો કરશો તો તમારા જીવનમાંથી શનિની સાડા સાતે દૂર થશે અને આર્થિક રીતે તમે સક્ષમ બનશો. તો જાણીએ શનિવારે કયા ઉપાયો તમે કરશો

આજના દિવસે જો તમે શનિદેવને તેલનો દીવો કરશો તો શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. અને તમારા જીવનમાં આવેલું આર્થિક સંકટ દૂર થશે.

શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે આ દિવસે જો તમે જરૂરિયાતમંદ અને ગરીબને કાળા તલ અને કાળા ધાબરાનું દાન કરશો તો શનિદેવ ની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. અને તમારા અટકેલા બધા કામ પૂરા થઈ જશે.

શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવામાં આવે તો શનિદેવ ખુશ થાય છે. અને તેમના બે હાથ ભક્ત પર રહે છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જે લોકોની કુંડળીમાં શનિદેવ બેઠા છે તેવા લોકોએ નવ શનિવારના ઉપવાસ કરવા જોઈએ. શનિદેવ તમારા પર પ્રસન્ન થશે અને તમારા કુંડળીનો દોષ ટળી જશે.

જો મિત્રો અહીં દર્શાવેલા ઉપાયો તમે કરશો શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. અને તમારા જીવનમાં આવેલું આર્થિક સંગઠક દૂર થશે પરિવારમાં સુખ શાંતિ થશે અને તમારી મનની શાંતિનો અનુભવ કરશો.

Categories
જ્યોતિષશાસ્ત્ર

27 ઓક્ટોબર : સાઈબાબાની કૃપાથી આ રાશિઓને લાગશે લોટરી.જાણો તામારો આજનો દિવસ કેવો રહેશે ?

મેષ રાશિ

આજે તમારી અંદર ઉર્જાનો સંચાર રહેશે અને આત્મવિશ્વાસ વધારે હશે .આજે તમારે પૈસામાં ઘટાડો થઈ શકે છે એટલે ખર્ચ કરતા ધ્યાન રાખો. ગણના માહોલના લીધે તમે ઉદાસ રહી શકો છો આજે તમે સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ કરશો. આજે તમને ઘણા લોકો પ્રેમ કરશે પરંતુ ઘરના લોકો ઘણું બધું સંભળાવશે જેથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે .આજે તમને ખબર પડશે કે તમારું લગ્ન જીવન ખૂબ જ સુંદર છે.

ઉપાય : લીલા રંગની કાચની સીસીમા પાણી ભરીને ગરમીમાં રાખશો અને એ પાણીનું સેવન કરશો તો પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે

વૃષભ રાશી

આજે તમને તમારા મિત્રો તરફથી સહયોગ મળશે જેથી તમે ખૂબ જ ખુશ રહેશો. જે લોકોને તમે જાણો છો એમના તરફથી તમને નવા પૈસા કમાવાની રીતો શીખવા મળશે. તમારા મજાકીયા સ્વાભાવને લીધે આજે તમે આજુબાજુના લોકોને ખૂબ જ ખુશ રાખશો. અને વાતાવરણ પ્રફુલ્લિત બનાવશો .તમારા વ્યક્તિગત જીવન માટે લાગણીઓનો અનુભવ કરાવો એના માટે આ યોગ્ય સમય નથી .આજે તમને ઘરના કોઈપણ નજીકના સભ્ય સાથે સમય વિતાવવાનો મોકો મળશે. સંબંધીઓ જોડે મજાક કરવાનો સમય મળશે અને બધા જ ખુશ થશે .આજે તમને અહેસાસ થશે કે તમારો આખો દિવસ બરબાદ થઈ ગયો છે.

ઉપાય : તમારા જીવનસાથી ને ચાંદીથી બનાવેલો હાથી ગિફ્ટ કરો જેથી તમારા પ્રેમ સંબંધ ખૂબ જ સારા થશે

મિથુન રાશિ

ખોટી વાતોમાં તમારી ઊર્જાને વ્યર્થ ન કરો. કોઈપણ વાદવિવાદ થાય તો એનાથી દૂર રહો. આજે તમે પૈસાની બાબતે પરેશાન થઈ શકો છો. તમારા નજીકના મિત્રો તમારી જોડે ઉધાર માગી શકે છે. સાંજે રસોડાની વસ્તુઓમાં ખરીદી કરવી પડી શકે છે. જીવનમાં દોડધામ કરતી વખતે પણ તમે આજે ખુશ રહેશો. આજે તમે તમારા અમુક મિત્રોને બહુ દિવસો બાદ મળશો .આજે તમે ગ્રહના ઇશારા પ્રમાણે ધાર્મિક બાબતોમાં રુચિ દાખવી શકો છો. તમે મંદિર જઈ શકો છો અને ત્યાં જઈને દાન દક્ષિણા કરીને ધ્યાન પણ ધરી શકો છો.

ઉપાય : ઓમ બુદ્ધાય નમઃ મંત્ર સાંજ સવાર 11 વખતે કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને સ્વાસ્થ્ય સારું રહેશે

કર્ક રાશિ

આજે કોઈપણ બીમારી વિશે ચર્ચા કરતી વખતે દૂર રહેવું. ખરાબ તબિયતને સાઈડમાં રાખીને તમને મનગમતા કામ કરવા જોઈએ. કારણકે તમે જેટલી બીમારી વિશે વાત કરશો એટલી જ તમને તકલીફ થશે. આજે તમે તમારી હોશિયારી થી કામ કરશો તો વધારે પૈસા કમાઈ શકો છો. તમારો જીવનસાથી તમારા જીવનની અંદર વધુ ખુશીઓ સુખ અને સમૃદ્ધિ લાઇ શકે છે તમારું જીવનસાથી તમારાથી ખીજાઈને રહી શકે છે જેથી તેમની કાળજી લેવી.

ઉપાય : સારા સ્વાસ્થ્ય માટે અને આનંદમય જીવન માટે તમારે ઘરનું મધ્યસ્થાન સાફ કરવું જોઈએ

સિંહ રાશી

આજે તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો અને આજના દિવસ તમારા માટે ખૂબ જ તંદુરસ્ત રહેશે. જે લોકોને તમે ઓળખો છો એ લોકો જોડે વાર્તાલાપથી તમે કંઈક નવું શીખી શકો છો .ઘણા લોકો તમારા ઘરે આજે આવી શકે છે જેથી તમે આનંદ  મહેસુસ કરી શકો છો. જ્યારે તમે તમારા જીવનસાથી જોડે બહાર જાવ તો ખરાબ વર્તનથી દૂર રહેવું .ઘરમાં સાફ-સફાઈ રાખશો તો તમારા જીવનમાં વધુ ખુશીઓ આવશે.

ઉપાય : આજે તમે ખરાબ આદતોને ત્યાગ કરશો તો તમારા વિચારો શુદ્ધ બનશે જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે

કન્યા રાશિ

આજે તમને કોઈ કામ સારા કામ માટે પ્રેરિત કરી શકે છે સફળતા માટે તમારો વિચાર બદલાઈ શકે છે. તમારો દ્રષ્ટિ કોણ પણ બદલાશે જેથી તમારે ધંધાકીય બાબતમાં ખૂબ જ ફાયદા થશે. આજે તમારો જીવનસાથી તમને ખુશ રાખવા માટે ઘણી કોશિશ કરતું જણાશે જો કોઈ વ્યક્તિ તમારી વાત સમજતું ન હોય યા સાંભળતું ન હોય તો આવી પરિસ્થિતિમાં તમારે શાંત રહેવું જોઈએ.

ઉપાય : સંત ઓમ આદિત્ય નમઃ શ્લોકનો જાપ કરવો

તુલા રાશિ

તમારે આજે તમારી ભાવનાઓને નિયંત્રિત કરવી પડશે નહીં તો લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમે ઇન્વેસ્ટ કરી શકો છો જેથી તમને ધન લાભ થશે દરેક કાર્ય તમારે આજે ખૂબ જ ઉર્જા થી અને જીંદાદિલીથી કરશો તો તમને પ્રગતિ દેખાશે. આજે તમારો પ્રેમ એ તમને ખુલ્લા દિલથી દરેક વાત કરશે દરેક કામ કરતી વખતે એકાગ્ર રહેશો તો તેના સારા પરિણામ મળશે.

ઉપાય : કાળા કે સફેદ તલને કાબરચિત્રા કપડામાં બાંધીને પોતાના પાસે રાખો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

વૃષીક રાશિ

આજે તમે માનસિક તણાવ મહેસુસ કરશો આજે તમે બીજા લોકો જોડે કેવો વ્યવહાર કરો છો. એ પ્રમાણે તમારી મનોસ્થિતિ રહેશે પૈસાની બાબતે સંયમ રાખવો નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. કોઈ વ્યક્તિની સલાહ તમને આજે આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ થઈ શકે છે. ઘરમાં થતા બદલાવ તમને ભાવુક બનાવી શકે છે.આજે તમે જાણશો કે તમારા જીવનસાથી ની જિંદગીમાં તમારું કેટલું મહત્વ છે. તમારી ખોટી આદતો આજે તમને ભારે પડી શકે છે જેની તમારે કાળજી રાખવી.

ઉપાય : માં દાદી કે કોઈ ઘરડા મહિલાના આશીર્વાદ લેવા જેથી તમને ખૂબ જ ફાયદો થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે

ધન રાશી

પોતાની જાતને ખુશ રાખવા માટે કલ્પનાઓમાં જો કોઈ સાડી ખૂબસૂરત અને શાનદાર તસવીર બનાવો. પરિવારમાં કોઈ સદસ્ય બીમાર પડી શકે છે જેથી તમારે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે .જો કે તમારે પૈસા બાબતે આજે એટલી ચિંતા રહેશે નહીં. તમારે આજનો સમય તમારા બાળકો જોડે પસાર કરવો જોઈએ જે તમને ખુશ રાખશે .આજે તમે તમારા પ્રેમી જોડે ફરવાનું પ્લાન બનાવી શકો છો જે સફળ રહેશે અને બંને વચ્ચેનું અંતર દૂર થશે. તમારા માતા-પિતાને આજે ઈજા પહોચી શકે છે.

ઉપાય : સફેદ પાલતુ કૂતરાને ખવડાવવું જેથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે

મકર રાશિ

આજે તમારો સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે તમારા ગ્રહો આજે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જેથી તમારે દરેક પ્રકારના લાભ થઈ શકે છે. અને પૈસા કમાવાના સંજોગો બની શકે છે. પતિ પત્ની માટે આજે ખૂબ જ સારો દિવસ રહેશે બંને માટે પ્રવાસ કરવો ખૂબ જ ઉપયોગી રહે છે .બંને વચ્ચેના મત ભેદો પણ આજે દૂર થઈ શકે છે. કોઈ નાની મોટી વાતને લીધે તમારે અનબનબની શકે છે

ઉપાય : ફટકડીથી બનેલી માળા બીજા લોકોને ગિફ્ટ આપશો તેમની જોડે તમારા પ્રેમ સંબંધો શું થશે

કુંભ રાશિ

આજે તમે ખૂબ જ ઉર્જાથી કામ કરશો જેથી તમે તમારા કામ ધાર્યા કરતા ઓછા સમયમાં પતાવી શકશો. આજે પૈસાની બાબતે તમારે આજનો દિવસ ચિંતા રહેશે .આજે તમને કોઈ છેતરી શકે છે એનો ખાસ ધ્યાન રાખવું. આજે તમારે તમારા પરિવારમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે .પણ એનું નિરાકરણ ખૂબ જ જલ્દીથી આવી જશે. આજે તમે ધાર્મિક બાબતોથી જોડાયેલા રહેશો અને મંદિરમાં જઈ શકો છો.

ઉપાય : માં સરસ્વતીની મૂર્તિ આગળ લીલા રંગનું ફૂલ ચઢાવવું અને આરાધના કરવી જેથી તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે

મીન રાશિ

આજે કોઈપણ વસ્તુ ખાતા ધ્યાન રાખો કે બહુ જ કેલેરી વાળી વસ્તુઓથી દૂર રહેવું .આજે તમારે પૈસામાં ખર્ચ થઈ શકે છે જેથી થોડી ઘણી સમસ્યાઓનું પણ સામનો કરવો પડી શકે છે. જો તમારી અંદર ખૂબ જ ઉર્જા હશે અને સકારાત્મક ભાવ હશે તો તમારા દરેક કામ સરળતાથી થશે. અને માનસિક તણાવ પણ ઓછો થશે. આજે તમારે કોઈ નાનો મોટો પ્રવાસ થઈ શકે છે જે યાદગાર રહેશે.

ઉપાય : શરીરને તંદુરસ્ત રાખવા માટે આજે સૂર્ય સ્નાન કરવું

 

Categories
જ્યોતિષશાસ્ત્ર

ધનતેરસ પર કરો આ 8 ઉપાય.આખું વર્ષ ધન નહીં ખૂટે.લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે

હિન્દૂ ધર્મમાં ધનતેરસ ના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ ના દિવસે લોકો પોતાના ઘરે નવી નવી વસ્તુઓ ખરીદી કરી ને લાવતા હોય છે. કાર્તિકમાસના કૃષ્ણપક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાવસ્યાને દિવાળીનો પર્વ ઉજવાય છે. આ બન્ને જ દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયં સિદ્ધિ મૂહૂર્ત છે. આ વખતે ધનતેરસ 4 નવેમ્બરે ગુરૂવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધની દેવી લક્ષ્મીની પૂજા કરાય છે.

જૂના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કોડી રાખી એમનો લક્ષ્મી પૂજનના સમયે કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી એને તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી બરકત વધે છે.

જો તમે ધનતેરસના દિવસે તમારા ઘરે શ્રી લખેલો ચાંદીનો સિક્કો ખરીદી કરીને લાવો છો તો તમારા ઘરે ક્યારે પૈસા ખૂટતા નથી. અને કોઈ તમારા ઘરે પૈસા આવતા રોકી નઈ શકે.

જો તમે ધનતેરસ ના પાવન તહેવાર પર હનુમાનજી  તસ્વીર સાથે ચાંદીનો સિક્કો ઘરે લાવો છો તો અને આ સિક્કો તમારા ઘરમાં કે ખિસ્સામાં રાખો છો તો તમને ઘણા પ્રકારના ફાયદા થાય છે અને અકસ્માતનો ભય દૂર થાય છે.

ધનતેરસ કે દિવાળીને વિધિવત પૂજા પછી ચાંદીથી નિર્મિત લક્ષ્મી અને ગણેશની મૂર્તિને ઘરના પૂજા સ્થળે મૂકવૂં જોઈએ. ત્યારબાદ દરરોજ એમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે.

ધનતેરસ કે દિવાળીની સાંજે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો અને માતા લક્ષ્મીના ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડીઓ મૂકો. અડધી રાત પછી આ કોડીઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. આ પ્રયોગથી તરત જ આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે.

ધનતેરસ કે દિવાળી પર મહાલક્ષ્મી યંત્રનો પૂજન કરી વિધિ વિધાન પૂર્વક એમની સ્થાપના કરો. આ યંત્ર ધન વૃદ્ધિ માટે વધારે ઉપયોગી ગણાય છે. ઓછા સમયમાં વધારે ધન વૃદ્ધિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે.

ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણમાં ગાયને ઘીનો દીપક લગાડો. દીવેટમાં રૂની જગ્યા લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો આ ઉપાયથી પણ ધનનો આગમન થવા લાગે છે.

ધનતેરસ કે દિવાળીના દિવસે બિલ્વ ઝાડના નીચે બેસીને કુબેર યંત્રને સામે રાખી કુબેર મંત્રને શુદ્ધતા પૂર્વક જાપ કરો. યંત્ર સિદ્ધ થયા પછી આ ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો, એની સ્થાપના પછી દરિદ્રતાના નાશ થઈ પ્રચુર ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

Categories
ધાર્મિક

અમદાવાદના આ પરિવારને આંગણે માં મોગલ પ્રેમાળ સ્વરૂપમાં હાજરા હજુર બિરાજમાન છે, અહીં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો….

માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો દોડતા માં મોગલને ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.

ભગુડામાં માં મોગલ બિરાજમાન છે. કાબરાઉમાં મણિધરમાં માં મોગલ બિરાજમાન છે. માં મોગલ અહીં હાજરા હજુર બિરાજમાન છે. ત્યાં લાખો દુખીયાઓ પોતાના દુઃખ લઈને ત્યાં જાય છે. માં મોગલ પોતાના બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે. આજે અમે તમને એક એવા મોગલમાં ના મંદિર વિષે જણાવીશું કે જેના વિષે કોઈ નહિ જાણતું હોય અને ત્યાં માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે મોગલ માતાનું મંદિર અમદાવાદમાં આવેલું છે. માં મોગલ અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના આંગણે બિરાજમાન છે. આ પરિવાર ની દીકરી વિદેશમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી હતી. ત્યાં દીકરીને રાતે માં મોગલ ના સપના આવતા હતા.

પણ દીકરી કઈ સમજી શકતી નહોતી. એક દિવસ માતાજીએ દીકરીને સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું અને દીકરીએ બીજા દિવસે એક ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર માં મોગલનું હતું. માં મોગલ એ દીકરીને પરચો આપ્યા પછી તે બ્રાહ્મણ દીકરીના ઘરે માં મોગલની સ્થાપના કરવામાં આવી હતી અને આજે અહીં હજારો લોકો માં મોગલના દર્શન કરવા માટે આવે છે.

માં મોગલ તેમની બધાની મનોકામના પુરી કરે છે. અમદાવાદમાં આવેલા માં મોગલના મંદિરમાં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો. આ પરિવારના આંગણે માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. માં મોગલ અમદાવાદમાં આવેલા આ બ્રાહ્મણ ના ઘરે પ્રેમાળ સ્વરૂપ માં સાક્ષાત બિરાજમાન છે.

Categories
જ્યોતિષશાસ્ત્ર

આવતા 23 દિવસમાં આ રાશિઓ થશે માલામાલ.લક્ષ્મીજીના બે હાથ રહેશે આ લોકો પર.જાણો કોનું કોનું છે નામ ?

જીવનમાં નસીબનું ખૂબ જ મહત્વ છે. એવી ઘણી વસ્તુઓ છે જે નસીબ ઉપર જ નિર્ભર છે. જોકે તમારું નસીબ એ તમારી રાશિ પર પણ નિર્ભર હોય છે જેમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર ના મુજબ જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે ત્યારે રાશિના સારા કે ખરાબ દિવસો શરૂ થતા હોય છે. અત્યારે શુક્ર કન્યા રાશિમાં બિરાજમાન છે જેથી 23 દિવસ સુધી આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ નસીબ થી ભર્યો રહેશે.

મિથુન રાશિ

શુક્રના રાશિ પરિવર્તનને લીધે આ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે. આ રાશિના જાતકોને કેરિયર અને પૈસામાં પણ લાભ થશે જે લોકો નોકરી કરી રહ્યા છે. એ લોકોને કામની તારીખ થશે તમારા બોસ તમારા ઉપર ખૂબ જ ખુશ રહેશે જેના લીધે તમારી પ્રગતિ થઈ શકે છે. જ્યારે તમને બીજી કંપનીઓથી પણ નોકરી માટે ઓફર આવી શકે છે જે લોકો ધંધા સાથે જોડાયેલા છે તેમના માટે પણ સારા યોગ બની રહ્યા છે જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. એ લોકોને સારા પરિણામ મળી શકે છે દાંપત્યજીવન ખુબજ રહેશે તમને પોતાના લોકોને પરિવારજનોનું ખુબ જ સાથ મળશે જ્યારે મુસીબત આવશે. ત્યારે તમારા સંબંધીઓ અને તમારા મિત્રો તમારી સાથે ઉભા રહેશે તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મજબૂત બનશે પૈસા કમાવાના સંજોગો પણ ઊભા થશે તમારા ઘરની પ્રગતિ જોવા મળશે અને જમીનથી જોડાયેલા કામોમાં તમારો ઉકેલ આવશે જ્યારે કુવાળા લોકો માટે લગ્નના યોગ પણ બની રહ્યા છે.

કર્ક રાશિ

કર્ક રાશી ના જાતકો માટે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તેમનું કિસ્મત ચમકે. તમારે કોઈ સારા કામથી પ્રવાસ થઈ શકે છે અને આ પ્રવાસ ખૂબ જ ખુશી મળી રહેશે તમે જે કામ કરવા માંગો છો. તે કામ કોઈપણ અડચણ વિના પૂરા થઈ જશે નસીબ તમારું ખૂબ જ સાથ આપશે જ્યારે તમારા જીવનની અંદર રહેલા દુઃખ દૂર થશે અને સુખના આગમન થશે તમારા દુશ્મનો નબળા બનશે પૈસાને જોડાયેલા કામ ખૂબ જ લાભદાય રહેશે તમને સંતાનની સેવાનું સુખ મળશે તમારા ઘરમાં ખુશીમાં વાતાવરણ રહેશે ખૂબ જ ટૂંકા સમયમાં તમને શુભ સમાચાર પણ મળી શકે છે .નસીબ તમારો સાથ નહીં છોડે જેના લીધે તમારી પ્રગતિ પણ નહીં અટકે અને તમે તમારા કામમાં કામયાબ થશે.

કન્યા રાશિ

શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે જે તે સૌથી વધારે લાભ આ રાશિના જાતકો થશે તમારા જીવનમાં સુખનો કોઈ અંત જ નહીં આવે આ 30 દિવસ સુધી ખૂબ જ સારા સમાચાર મળશે. આ દરમિયાન તમારી મનની દરેક ઈચ્છાઓ પણ પૂરી થતી જણાશે દરેક પ્રકારના કામ તમારા મનના અનુસાર થશે તમારી ફૂટેલી કિસ્મત જાગી ઉઠશે તમારે કોઈ નાનો પ્રવાસ થઈ શકે છે. જે ખૂબ જ સુખ કાઢી રહેશે આ સમયગાળા દરમિયાન તમારે ભગવાન પ્રત્યેની આસ્થા વધુ નિષ્ટ થશે પોતાના લોકોનો તમને ખૂબ જ સાથ મળશે તમને જૂની બીમારીઓથી છુટકારો મળશે તમારા સંતાન સુખ વિશે તમને સારા સમાચાર મળી શકે છે. જે લોકો ધંધા સાથે જોડાયેલા છે એ લોકો સારી પ્રગતિ કરશે જે લોકો ધંધો શરૂ કરવા માંગે છે એ લોકો માટે આ ઉત્તમ સમય છે તમે શેર માર્કેટમાં પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો.

Categories
જ્યોતિષશાસ્ત્ર

આ વર્ષે દિવાળીની રાતે થશે સૂર્યગ્રહણ,આ 4 રાશિઓ પર પડશે તેની ખરાબ અસર.શું તમારી રાશિ તો નથી ને …..

હિન્દુ વર્ષમાં આ વખતે કારતક મહિનો ખૂબ જ અગત્યનો રહેવાનો છે. આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દિવાળી એ સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. લોકો ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. તેમજ કારતક મહિનાની પૂનમે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે.

પણ આ વખતે દિવાળી પર ખાસ સૂર્ય ગ્રહણ રહેવાનું છે. અને જેના કારણે કેટલીક રાશિ પર તેની ખરાબ અસર પડશે. આજના લેખમાં દોસ્તો જાણીએ કે કઈ રાશિ પર દિવાળીના દિવસથી ગ્રહણ બેસવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે કારતક મહિનાની અમાસના રોજ દિવાળી ઉજવવામાં આવે છે.

આ દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં 24 ઓક્ટોબર સાંજથી જ અમાસ શરૂ થવાની છે અને 24 તારીખે જ દિવાળી ઉજવવામાં આવશે. તેના બીજા દિવસે 25 ઓક્ટોબરના સાંજે ચાર કલાક અને 23 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થશે. જે 6 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

આ વખતે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ થવાનું હોવાથી કેટલીક રાશિઓ ઉપર તેનો પ્રભાવ રહેશે. અને તેમના જીવનના ગ્રહોની દિશા પણ બદલાશે આ સૂર્યગ્રહણ ના કારણે ચાર રાશિઓ ઉપર તેનો ખરાબ પ્રભાવ રહેશે. જાણો શું આમાં તમારી રાશિ તો નથી ને. રાશિ પર આ ખરાબ પ્રભાવને લીધે તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે .તેઓને ધંધામાં મહેનત પ્રમાણે જો ફર ન મળે તો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે.

જાણી એ કઈ રાશિઓ એ દિવાળી પછી સાવધાન રહેવાનો છે. દિવાળી પર સૂર્યગ્રહણને લીધે ચાર રાશિઓ વૃષભ કન્યા મિથુન અને તુલા .આ લોકોએ દિવાળી બાદ સાવધાન રહેવું જોઈએ. અને આ ગ્રહોની અસર દૂર કરવા માટેના કેટલાક રાશિ મુજબના ઉપાયો કરવા જોઈએ. જો દોસ્તો તમે આ ગ્રહોની દશા દૂર કરવા માંગો છો અને રાશિ મુજબના ઉપાયો ઇચ્છો છો તો કોમેન્ટ કરી આપ જણાવશો તો આગળના લેખમાં અમે તમને ઉપાયો વિશેની માહિતી આપીશું.

Categories
જ્યોતિષશાસ્ત્ર

આ રાશિ છે ઓક્ટોબર મહિનાની સૌથી લકી રાશિ.ખુદ લક્ષ્મી માતા બનાવશે લાખોપતિ

આ રાશિના જાતકો જન્મથી જ નેતૃત્વ ની ક્ષમતા માટે પરિપૂર્ણ હોય છે અને 2022 ના ઓક્ટોબર મહિનાથી તેમના નેતૃત્વ કરવાની ક્ષમતા હજુ પણ વૃદ્ધિ થશે. કેરિયરમાં એમને સફળતા મળશે અને નોકરી સંબંધી કાર્યોમાં આ રાશિના જાતકોને મિશ્રણ ભર્યું પ્રતિસાદ મળશે. જ્યારે ધંધાકીય બાબતે આ રાશિના લોકોને સારો એવો નફો થશે. અને આવકમાં વધારો પણ થશે. આ મહિનામાં દસમા ઘરમાં શનિની ઉપસ્થિતિના કારણે નોકરી કરતા લોકોના કાર્ય સ્તર પર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જ રીતે દરેક ક્ષેત્રમાં આ રાશિના જાતકોને આ મહિનો ઓક્ટોબર કેવો રહેશે એ વિશે વધુ માહિતી મેળવીશુ.

કાર્યક્ષેત્ર

આ રાશિના લોકોને કેરિયરમાં આ મહિનો મિશ્રિત રહેશે કારણ કે આ મહિનામાં દસમા ઘરમાં શનિ બિરાજમાન છે. જેના કારણે કેરિયર બાબતે કષ્ટનો સામનો પણ કરવો પડી શકે છે. જ્યારે આવકમાં વધારો પણ તમે જોઈ શકશો. શનિના દસમા ધોરણમાં બિરાજમાન ના કારણે પરિણામ રૂપે નોકરી કરતા લોકોને નોકરી ના સ્તરે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી તમારા સ્વભાવમાં નકારાત્મકતા નું પરિવર્તન આવી શકે છે. આથી નોકરીના સ્થળે તમારે સ્વભાવમાં વિનમ્ર રહેવું અને ગુસ્સાને કાબુમાં રાખો જેથી તમને ફાયદા થશે. જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છે એવા લોકોને નોકરીમાં ઓક્ટોબર મહિનામાં અનેક પ્રકારના ફાયદા થશે .જ્યારે જે લોકો ધંધા સાથે જોડાયેલા છે અને વિદેશની કંપનીઓ સાથે કામ કરે છે એમને સારો ફાયદો થશે જ્યારે ધંધાની બાબતમાં નવી તકો પણ ઉભી થશે.

આર્થિક

ઓક્ટોબર મહિનામાં આર્થિક વાત કરીએ તો ઓક્ટોબર મહિનો ઉત્તમ રહેશે કારણ કે મંગળ ગ્રહ બીજા ઘરમાં બિરાજમાન છે. જેથી ગ્રહોની પરિસ્થિતિ સારી રહેશે જેના કારણે અચાનક ધન લાભ થવાના સંયોગ રહેલા છે. આ રાશિના જાતકોને ભવિષ્ય માટે પૈસા નહિ બચત કરવી જરૂરી રહેશે. આ મહિનામાં જો તમે કોઈપણ વ્યક્તિને ઉધારીના પૈસા આપ્યા હશે. તો પરત મળવાની સંભાવના રહેશે મેષ રાશિ માટે ઓક્ટોબર મહિનો આર્થિક પરિસ્થિતિ વિશે સારું રહેશે. આ મહિનામાં તમે પૈસામાં વધારો કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને ઓછા જોખમની પોલીસે લઈ શકો છો.

સ્વાસ્થ્ય

ઓક્ટોબર મહિનો સ્વાસ્થ્ય બાબતે થોડું મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિના છઠ્ઠા બુધ બિરાજમાન છે જેના કારણે નાની-મોટી ઇજા થઈ શકે છે જ્યારે ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિની નજર પણ તમારા છઠ્ઠા ઘર ઉપર છે જેથી તમારે નાની મોટી બીમારીનો સામનો કરવો પડી શકે છે જેથી આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી રહેશે

પારિવારિક

પરિવારના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઓક્ટોબર મહિનો મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે કારણ કે આ મહિને બીજા ઘરમાં મંગલ બિરાજમાન છે જેની કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે પરિવારના જુના વિવાદો ખતમ થશે અને સંબંધો માં સુધારો આવશે પરિવારના દરેક સદસ્યનો સહકાર મળશે જેથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. પરિવાર સાથે નાનો મોટો પ્રવાસ તમારા માટે સુખદાયી રહેશે

પ્રેમ અને લગ્નજીવન

આ રાશિના જાતકોને પ્રેમ સંબંધોની વાતમાં ઓક્ટોબર મહિનો સારો રહેશે કારણ કે શુક્ર ગ્રહ પાંચમા ઘરમાં છે. જેથી લવ લાઇફ માટે અનુકૂળ યોગ બનશે પરંતુ આ જ ઘરમાં સૂર્યદેવને પણ દ્રષ્ટિ છે જેથી તમારા સ્વભાવમાં બદલાવ આવી શકે છે. અને તમારા જીવનસાથી સાથે ખટા સુધી થઈ શકે છે જેથી વાત કરતી વખતે તમારે તમારા શબ્દો ઉપર સંયમ રાખો. જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે જેથી તમારે તમારા ગુસ્સા ઉપર સંયમ રાખો.

ઓક્ટોબરની ભાગ્યશાલી રાશિનું નામ છે કુંભ રાશિ.જેમનો બેડો પાર થવાનો છે.

ઉપાય

હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન દાદા ની પૂજા કરવી. દાદાને બુંદીના લાડવા ચઢાવવા. સુંદરકાંડ નો પાઠ કરો. અને વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા.