મોરપીંછ બદલી શકે છે જીવન ખાત્રી ના હોય તો એક વાર ૐ લખી શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થશે

Dharmik

ભારત દેશ માં હિન્દૂ ધર્મમાં મોર પીંછ ને પ્રાચીનકાર થી ખુબ જ મહત્વ આપવા માં આવ્યું છે. મોર પીંછ માતા સરસ્વતી અને માતા લક્ષ્મી ને પણ બહુ પ્રિય છે. તેમજ મોર પીંછ ભગવાન શ્રી કૃષ્ણા ને પણ ખુબ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર મોર પીંછ વસ્તુ દોષ ને પણ દૂર કરે છે. વિદ્યાર્થીઓ પતાના પુસ્તક માં પણ મોર પીંછ રાખતા હોય છે.

ત્યારે ગણા લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે પણ મોર પીંછ ઘરમાં લગાવતા હોય છે. તો ચાલો જાણીયે કે મોરપીંછ કઈ રીતે વસ્તુ દોષ ને દૂર કરે છે.જો તમારા ઘર માં વસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોરપીંછ ને સફેદ દોરા થી બાંધીને ૐ સોમાય નમઃ નો જાપ કરવો. આમ કરવા થી વસ્તુ દોશ દૂર થાય છે અને ગ્રહો ની સ્થિતિ માં પણ સુધારો આવે છે.

અને જો તમે તમારું ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધન મૂકેલું છે ત્યાં અને જ્યાં તમારા આભૂસણ મુકેલા છે ત્યાં મોરપીંછ મુકવા થી ઘરની આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે. ઘરમાં કારા કરતા મોર ની તસ્વીર રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ નું વાતાવરણ જારવાઈ રહે છે. ઘરમાં સકરાંતામક ઉર્જા માટે પણ તમે મોરપીંછ ને ઘરમાં લગાઈ શકો છો.આ ઉપરાંત મોરપીંછના આ 9 ઉપાય કરશો તો તમારું જીવન બદલાઈ જશે

ઉપાય-1

જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-2

જો તમને કોઇની ખરાબ નજર લાગી ગઈ હોય તો ઘરના મુખ્ય દરવાજા પર મોરપીંછ રાખી દો તમને નજરદોષમાઠી મળશે મુક્તિ.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-3

જો તમને તમારા દુશમનોથી તંગ આવી ગયા હોય તો મંગલવારે અને શનિવારે મોરપીંછ પર હનુમાનજીના સિંદુરથી દુશ્મનનું નામ લખો તમારી સમસ્યાનો આવશે અંત.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-4

જો પતિ અને અપત્ની વચ્ચેના સબંધોમાં તિરાડ પડી હોય તો બેડરૂમમાં પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખો મોરપીંછ તમારી સમસ્યાનો આવશે અંત.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-5

જો તમારા જીવનમાં ગ્રહોનો પ્રભાવ હોય અને પ્રગતિ ન થતી હોય તો મોરપીંછ પર 21 વખત ગ્રહનું નામ લખી પાણી છાંટો દોષમાથી મળશે તમને મુક્તિ.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-6

જો બાળકોને અભ્યાસમાં મન ન લાગતું હોય તો પુસ્તકના વચ્ચે મોરપીંછ મૂકી દો જેનાથી બાળકની યાદશક્તિ પણ વધશે.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-7

બાળકને નજરથી બચવ્વા ચાંદીના તાવીજમાં મોરપીંછ ભરીને મૂકી દો.તમારા બાળકને ક્યારેય નજર લાગશે નહીં.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-8

તમારી મનોકામના પૂરી કરવા મારે દર શનિવારે અને મંગલવારે શ્રીકૃષ્ણના મંદિરે જઈને મોરપીંછ ધરાવો.તમારી તમામ મનની ઈચ્છાઓ પૂરી થશે અને આવું 40 દિવસ સુધી કરો.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-9

જીવનમાં ખૂબ પ્રગતિ કરવા માટે મોરપીંછ ને તમારા ધંધાના સ્થાને રાખો તમને બરકત મળશે.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય- 10

આર્થિક સ્થિતિને સુધારવા દર શનિવારે મોરપીંછ પર જાય હનુમાન લખીને દાદાને ચડાવો તમારી દરેક મનોકામનાઓ થશે પૂરી .જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ભગવાન ક્રુષ્ણનું આ મોરપીંછ દેખાવે જેટલું સુંદર છે તેટલું ચમત્કારિક પણ છે જેનાથી તમારું ભાગ્ય બદલાઈ જશે અને અનેક લાભ થશે,જીવનમાં તમે પપ્રગતિ કરશો.મોરપીંછના આ ઉપાયો તમારા પરિવારમાં ખુશીઓ લાવશે અને સુખ અને સમૃદ્ધિ આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *