Categories
Dharmik

 ગણેશજી ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, વેપારમાં કરશે વૃદ્ધિ અને કુંડરીનો દોષ કરશે દૂર.

Astrology Tips:-  બુધવારે કોઈપણ શ્રીગનેશ મંદીરમાં જઈને વિધનહર્તાના દર્શન કરો અને ગણપતિ અથર્વીશરનો પાઠ કરો. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.

જો વિધનહર્તા સાચા મનથી પૂજા કરવામાં આવે to તેઓ ભક્તો ના તમામ દુઃખ એ વિઘ્ન દૂર કરે છે, હિન્દૂ  ધર્મમાં પ્રથમ દેવ અને ભગવાન ગણેશ ( Lord Ganesha )  ને વિઘ્નહર્તા (vidhnharta) કહેવામાં આવે છે, ગણેશજી ની પૂજા (Ganesh Puja )  વગર કોઈ પણ શુભ કાર્ય સપન્ન થતું નથી. આજ કારણ છે કે બુધવાર દિવસે ભગવાન ગણેશ ની પૂજા ( Ganesha Puja On Wednesday ) નું વિશેષ મહત્વ છે.  તો આજે અમે તમને બુધવાર ગણેશજી સબંધિત ક્યાં ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ, બિઝનેશ નોકરીમાં પ્રગતિ મરી શકે છે જો આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો, ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આજના દિવસે ગણેશ પૂજાથી બુદ્ધ ડોશમાંથી મુક્તિ મેરવી શકાય છે. આવો જાણી યે અસરકારક ઉપાયો વિશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજી નો એક દાંત તૂટી જતા તેમને ભોજન કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે તેમને માતા પાર્વતી એ મોદક આપ્યા, જેને ખાઈ ને તેઓ ખુબ પ્રસન્ન થયાં. ત્યાર થી મોદક તેમના મનપસંદ બની ગયા, ગણેશજી તમારી મનોમના પૂર્ણ કરશે. બુધવારે કોઈપન શ્રીગનેશ મંદિર માં જઈને વિઘ્નહારતા ના દર્શન કરો અને ગણપતિ અર્થવિશેર્ષ નો પાઠ કરો.

બિઝનેશ કે નોકરી માં પ્રગતિ મેરવાવા તમારા કાર્ય સ્થરે ગણેશજી ની તેવી પ્રતિમાં કે ફોટો સ્થાપિત કરો, જેમાં તેઓ ઉભા હોય અને તેમના પગ જમીન પર સ્પર્શતા હોય.

આ મંત્રો નો જાપ કરો :-

તાંત્રિક ગણેશ મંત્ર

ॐ ग्लोम गौरी पुत्र, वक्रकुण्ड, गणपति गुरु गणेश|

ग्लोम गणपति, त्रुदिध पति, सीदीद्ध पति | मेरे कर दूर क्लेश |

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदणताय विज्ञन्हे वक्रटूंदाय ढीमही तन्नो बुढ़िद्ध प्रछोड़्यात|

ગણેશ કુબેર મંત્ર

ॐ नमो गणपते कुबेर एकदरीको फट स्वाहा|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *