Categories
Dharmik

ફોટો ને ટચ કરી ચામુંડા માં ના આશીર્વાદ મેરવો, છોડીને ને જાસો તો લાગશે મહાપાપ, આ મહિલા ને આપ્યો હતો ચામુંડા માઁ એ પરચો.

ગુજરાત રાજ્ય ના ચોટીલા માતાજી વિશે તો આપ સૌ જાણો જ છો. અને છોટીલા માતાજી ના કિસ્સા તો અવારનવાર આપ સૌ એ સાંભર્યા જ હશે. એક સમય ની વાત ચાર જયારે જન્માષ્ટમી ના પાવન પર્વ દિવસ એ છોટીલા માં બિરાજમાન ચામુંડા માતાજી ના દર્શન કરવા ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. એ દિવસે મંદીર માં એટલા બધા ભક્તો આવી પોહ્ચ્યા હતા માતાજી ના દર્શન કરવા કે મંદીર માં પગ મુકવા ની પણ જગ્યા ન હતી. ત્યાં બીજી તરફ દર્શન કરવા આવેલી એક ગર્ભવતી મહિલા એ ચોટીલા પર્વત ચડતા પગથિયાં માંજ એક પુત્રી ને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલ માં ફોને કરતા 108 મંદિરે એ દોડી આવી હતી અને મહિલા ને હોસ્પિટલ લઇ ગયા હતા.

બારકી ના જન્મ અંગે 108 ની ટીમ ને જાન કરી બારકી અને માઁ બન્ને ને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાસેડવા માં આવ્યા હતા. શ્રી ક્રિષ્ના ની જન્માષ્ટમી નિમિત્તે ચોટીલા ના એટીહાસિક માતાજી ના મંદિરે ભક્તો ની અભૂતપૂર્વ ભીડ જામી હતી. ભીડ માં વધારો થતા જ મંદીર નો મૈન ગેટ થોડા સમય માટે બંધ કરવા માં આવ્યો હતો. ભગવાન શ્રી ક્રિષ્ના ની જન્માષ્ટમી ના પવિત્ર દિવસે ઘોધરા શહેર ના મડોડ ગામ ના રાશિબેન નામ ના મહિલા ને માન્દિર ના પગથિયે જ પ્રસુતિ પીડા થતા બારકી ને જન્મ આપ્યો હતો.

બારકી ના જન્મ અંગે 108 ના ઈએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાણુંજ એ જણાવ્યું હતું કે બારકી નો જન્મ અધવચ્ચે જ થઇ ગયો હતો અને બારકી અને એની માતા રાશીબેન બન્ને સ્વસ્થ હતા. બન્ને ને રાતે મોડા હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવા માં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *