હનુમાન દાદા ને તેઓ ના બીજા ના બજરંગબલી ના નામ થી પણ ઓળખવા માં આવે છે. મંગળવાર એમ જ શનિવાર હનુમાન જી ના પ્રિય દિવસો છે. હનુમાન જી ને શક્તિસારી તેમ જ દયારૂ દેવ માનવા માં આવે છે. જો તમે તમારા ઘર માં સુખ અને સમૃદ્ધિ લવ વા ઇચ્છતા હોવ તો અને આર્થિક તંગી માંથી મુક્ત થવા માંગતા હોઉ તો કરો આ 10 ઉપાય.
૧. મંગળવાર ની સવારે દાદા ને ગુલાબ ની મારાં ચડાવો, દાદા પ્રસન્ન થશે.
૨. દર શનિવારે હનુમાન જી ને બનારશી પણ ચઢાવો.
૩. તેમ જ મંગળવાર ના દિવસે લાલ રંગ ના વસ્ત્રો પહેરો, લાલ રંગ દાદા ને ખુબજ પ્રિય છે.
૪. દાદા ને પ્રસન્ન કરવા માટે કોઈ પણ એવું ખોટું કાર્ય ના કરવું જેથી દાદા ને કાસ્ટ પડે.
૫. દાદા ને પ્રસન્ન કરવા માટે દર શનિવાર અને મંગળવાર હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
૬. હનુમાન જી ને પ્રસન્ન કરવા અને બધા દુઃખ દૂર કરવા સુંદરકાંઠ નો પાઠ ગરે કરવો.
૭. હનુમાન જી ને સિંદૂર અતિપ્રિય છે તેથી પાઠ કરતી વખતે હનુમાન જી ને સિંદૂર ચઢાવો, હનુમાન જી તમારા પર પ્રસન્ન થશે.
૮. હનુમાન જી ની વિશેષ કૃપા માટે ગરીબ તેમજ સહાયત લોકો ની મદદ કરો અને પિતા નું સમ્માન કારો.
૯. મંગળવાર ના દિવસે દાદા ના નામ નો ઉપવાસ કરો અને બુંદી ની પ્રસાદ દાદા ને ધરાવો, આમ કરવા થી દાદા ની વિશેષ કૃપા તમારા પર બની રહેશે.
૧૦. હનુમાન જી ભગવાન શ્રી રામ ના ભક્ત હતા માટે “રામ મંત્ર” નો જાપ કરવા થી હનુમાન જી તમારા ઉપર કાયમ માટે પ્રસન્ન રહેશે.
જો તમે સાચ્ચું માં હનુમાન જી ને માનતા હોય તો આટલા કાર્યો કરો હનુમાન જી તમારા પર કાયમ માટે પ્રસન્ન રેસે.