સન્ત જલારામબાપા ના ધામા વીરપુરમાં દાન લીધા વગર જ કેમ વારસો થી ચાલે છે સદાવ્રત
તમે જો રાજકોટ થી જેતપુર જાસો તો ત્યાં વચ્ચે પીરપુર નામ નું એક ધાર્મિક સ્થર આવે છે. આમ તો સૌરાષ્ટ્ર આખું સંતો ની પવિત્ર ભૂમિ તરીકે આખા દેશ માં જાણીતું થયેલું છે. અહીં પીરવુર માં જ જાણીતા સન્ત જલારામબાપા નું માન્દિર આવેલું છે. આપણા દેશ નું એક માત્ર આ એવું મંદીર છે જ્યાં દાન લેવામાં આવતું નથી તમે સન્ત જલારામ વિશે તો સાંભરયુ જ હશે. આ મંદીર વારસો થી દાન લીધા વગર જ ચાલી રહ્યું છે. તો ચાલો આપણે તેનું સાચું અને સચોટ કારણ જાણીયે.
તો આપણે પેહલા એમના પરિવાર વિશે જાણીયે. જલારામબાપા ના પિતા નું નામ પ્રધાન ઠક્કર અને માતા શ્રી નું નામ રાજબાઇ હતું, તેમનો જન્મ 1799 માં થયો હતો. તેમને માનીતા સન્ત ભોજલરામ ને ગુરુ માન્ય અને પીરપુર માં સાડાવ્રત ચાલુ કર્યું. અને આજદિન સુધી કોઈ આફત કે મુશ્કેલી વિના પ્રભુ ની કૃપા થી અવિરત ચાલી રહ્યું છે.
જલારામબાપા એ વારસો પેહલા પીરપુર ધામ માં સડાવ્રત ચાલુ કર્યું હતું જ્યાં આજે પણ દિવસ ના 4 થી 5 હજાર જેટલા શ્રદ્ધાંરુઓ પ્રસાદ તરીકે ભોજન લે છે ખાયા સોં ખોયા ખિલાયા સોં પાયા ઉકતી માં પુરેપુરો વિશ્વાસ ધરાવતા હતા જલારામબાપા બાપા.
આપણા ભારત દેશ એક માત્ર આ અનોખું મંદીર છે. આ માન્દિર એવું છે કે દાન લીધા વગર જ હજારો ભક્તો ને પ્રસાદ તરીકે ભોજન પીરસવા માં આવે છે. જયારે આ મંદીર માં એક પણ પૈસા નું દાન સ્વીકાર કરવા માં આવતું નથી તમે અન્ય મંદીરઓ જોયા હશે કે જે લખો રૂપિયા નું દાન સ્વીકાર કરે છે. લગભગ ૨00 વર્ષ થી આ પ્રથા મંદીર માં ચાલી રહી છે. વીરપુર જલારામબાપા માન્દિર એક એવું મંદીર છે જ્યાં તમને એક પણ દાન પેટી જોવા નહિ મરે. ધન્ય છે આવા સન્ત પુરુસ ને જેમના એક વિચાર થી આજે પીરપુર મંદિરે એક પણ રૂપિયો લીધા વગર જ ચાલી રહ્યું છે. ધન્ય છે અહીં ફરજ બજાવતા લોકો. સત સત નમન. જય જલારામ.