બંગાળની ખાડીમાં સર્જાય લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તો જાણીએ 14 જુલાઈ હવામાન શાસ્ત્રીયે શું કરી છે નવી આગાહી?
1)15 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી.
2) સાર્વત્રિક વરસાદ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
3) નવી આગાહી મુજબ 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે.
આ પણ વાંચો :
4) આગોતરી આગાહી જણાવતા 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.
5) ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે.
6) આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
7) 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.