Categories
Uncategorized

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી , વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

  • 15 જુલાઈ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ
  • ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી
  • 16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબીમાં આગાહી
  • આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન

આજે આ જીલ્લામાં પડશે ભારે વરસાદ

આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં કરવામાં આવી છે.

આગામી 2 દિવસ પડશે કડાકા ભડાકા સાથે વરસાદ

16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Categories
Uncategorized

આ આઠ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાને રેડ એલર્ટ જાહેર કરવામાં

રાજ્યમાં  મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જુલાઇ મહિનાની 15મી તારીખ સુધીમાં તો મોસમનો50 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં  સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઇ છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લામાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ  જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ,દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, જામનગર,સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ છે.

મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીના પ્રવાહમાં વધારો થયો છે. જેનું પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં પૂરજોશથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. બે ચોપર દ્વારા હાલ કામગીરી ચાલે છે વધુ બે ચોપરની માંગણી કરવામાં આવી છે.

Categories
Uncategorized

આજે 5 જીલ્લામાં રેડ એલર્ટ: કાલથી વરસાદનો વિરામ… નવો રાઉન્ડ ક્યારે?

હવામાન વિભાગે આજે એટલે કે 15 જુલાઈએ રાજ્યમા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 6 જીલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. જો કે આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે.

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રમા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આટલા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે.

જ્યારે દેવ ભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ જામનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ દક્ષિણ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આજે નવસારી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને વલસાડમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનાં અન્ય સ્થળોએ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. નવા રાઉન્ડ વિશે વાત કરીએ તો 26 અને 27 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 22 થી 30 જુલાઇ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શરુઆત ફરીથી થશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં 26 અને 27 તારીખે ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે.

Categories
Uncategorized

ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો કેન્સલ કરી નાખજો.., કારણ કે અંબાલાલ પટેલે કરી છે એવી જોરદાર આગાહી કે.., તૈયાર થઈ જજો..

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે મોટાભાગના વિસ્તારની અંદર મેઘરાજાની ભારે મેઘમહેર જોવા મળી છે, અને અમદાવાદ જેવા મોટા શહેરની અંદર પણ પાણી ભરાઈ જવાની ઘટના બની છે. તેવામાં ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે પણ અને શુક્રવારના દિવસે એટલે કે, આજે પણ ઘણા વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો છે.

વાત કરીએ તો, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને કારણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુ એક ખૂબ જ મોટી ચોકાવનારી આગાહી કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર,

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આવનારા બે દિવસ ખૂબ જ ભારે રહેશે. અને આવનારા બે દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમજ આવતીકાલે પણ સાર્વત્રિક રીતે વરસાદ વરસવાની સંભાવના સિવાય રહી છે. તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના લોકોને રહેવાની જરૂર છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જાણવા મળી ગયું છે કે,

આવતીકાલ એટલે કે 16 જુલાઈથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ ધીમે ધીમે ઘટશે, અને 22 જુલાઈથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ભારે મેઘ મહેર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આવનારી 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ

અને વિવિધ ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે, આ સાથે જ અંબાલાલ પટેલ ની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, આવનારી 24 તારીખથી લઈને 26 તારીખ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે થઈ હતી. ભારે પવન ફુંકાવા ની પણ પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે.  અંબાલાલ પટેલે એવી પણ જાણકારી આપી હતી કે,

આવનારી 20 તારીખ પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આવશે.  તેના કારણે ખેડૂતોને પણ ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે.  બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આવનારા પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે થઈ હતી.  ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે.

તેમજ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 46.70 ટકા વરસાદ નોંધાયો છે.  આ સાથે જ કચ્છની અંદર પણ 97.54% વરસાદ, તેમજ ઉત્તર ગુજરાતમાં 26.25% વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 37.92 ટકા વરસાદ નોંધાયો છે.  તેમાં દક્ષિણ ગુજરાતની અંદર 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  જો તમારે કોઈ લાંબી મુસાફરી ઉપર જવા માગતા હો તો થોડો સમય રાહ જોઈ શકો છો, જેના કારણે વરસાદની ગતિ થી થોડી ધીમી પડી શકે છે.

Categories
Uncategorized

ગુજરાતમાં વરસાદ ની આગહી,જાણો ક્યાં થશે વરસાદ….

તમે ઓનલાઈન રેઈન ફોલ ચેકીંગ ટૂલ શોધી રહ્યા છો? વરસાદ ની આગહી ગુજરાતમાં. વરસાદની સ્થિતિ તમારું શહેર પસંદ કરો અને સમગ્ર ભારતમાં કેટલો વરસાદ પડશે તે જોવા માટે અહીં ક્લિક કરો. તમે તાપમાન, વરસાદ, પવન, પવનના ઝાપટા, પવનની દિશા જેવી બધી વિગતો જોઈ શકો છો. ઓનલાઈન રેઈન ફોલ ચેકીંગ ટૂલ ભારતના તમામ શહેરોના હવામાન માટે મદદરૂપ છે.

વરસાદ ની આગહી ગુજરાતમાં

Table of Content

તમે ગુજરાતના તમામ મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા/બરોડા, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના મુખ્ય નગરો ભુજ, ચાંપાનેર, છોટા ઉદેપુર, ડભોઈ, ધરમપુર, ગોંડલ, ઇડર, લખપત, માંડવી, મોરબી, પાટણ, પોરબંદર, વાંકાનેર વગેરે.

Advertisement

વરસાદ પડવાના હવામાન સમાચાર

નિષ્ણાત સંપાદકોની અમારી ટીમ ગંભીર અને ઉષ્ણકટિબંધીય હવામાનના નિષ્ણાત વિશ્લેષણ સહિત તમને નવીનતમ હવામાન, આબોહવા અને પર્યાવરણ સમાચાર લાવશે. હીટવેવ્સ અને દુષ્કાળથી લઈને ટોર્નેડો અને વાવાઝોડા સુધી, અમે તમને આવરી લીધા છે!

વરસાદ પડતો હવામાન નકશો | કેટલો વરસાદ પડે છે તે જોવા માટે તમારું શહેર પસંદ કરો

હાઇ-રિઝોલ્યુશન વાદળો, વરસાદ અને વાવાઝોડાના વિસ્તારો સહિત સર્વ-ઇન-વન હવામાન રડાર શોધો. અમારું નવીન વરસાદ અને વાવાઝોડું ટ્રેકર તમને તમારા શહેર, કાઉન્ટી, રાજ્ય અથવા સમગ્ર યુએસમાં હવામાન પરિસ્થિતિઓને અનુસરવાની મંજૂરી આપે છે. ભલે તમે ન્યુ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો અથવા મિયામીમાં હોવ, તમારા વિસ્તારમાં અને તેની આસપાસના વાદળો, મોરચા અને ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની હિલચાલને ટ્રૅક કરો.

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન/અંબાલાલ પટેલનું નિવેદન, રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈથી વરસાદ શરૂ થશે, ત્યારબાદ 11 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ સાથે રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ જો આ વખતે વરસાદ નહીં પડે તો અન્ય ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વધી ગઈ છે.

હવામાન આગાહી ચકાસણી સાધન

તાપમાન અને પવન, વરસાદ અથવા ગર્જનાની સંભાવના, સૂર્યપ્રકાશનો સમયગાળો અને ભારે તોફાનનું જોખમ માટે નવીનતમ આગાહીઓ. હવાનું દબાણ, ભેજનું સ્તર અને યુવી-ઇન્ડેક્સ પર વિગતવાર ડેટા. 14-દિવસની હવામાન આગાહી સુવિધા સાથે આગળની યોજના બનાવો.

Categories
Uncategorized

ફરી મેઘોં મંડાશે; પવન સાથે ભારે વરસાદ અને નવા વરસાદનાં રાઉન્ડની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાય લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તો જાણીએ 14 જુલાઈ હવામાન શાસ્ત્રીયે શું કરી છે નવી આગાહી?

1)15 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી.

2) સાર્વત્રિક વરસાદ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

3) નવી આગાહી મુજબ 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે.

આ પણ વાંચો :

4) આગોતરી આગાહી જણાવતા 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.

5) ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે.

6) આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

7) 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

Categories
Uncategorized

વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદનો મોટો રાઉન્ડ પડી શકે છે અનરાધાર વરસાદ…

હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે.રાજ્યના વિવિધ તાલુકામાં મેઘો વરસી રહ્યો છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. એવામાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે આજે પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. કાલે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદ પડી શકે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ 24 જુલાઇથી 26 જુલાઇ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જો 16 જુલાઈથી વરસાદની તીવ્રતા ઘટશે તો 22 જુલાઈથી ફરી વરસાદ થઈ શકે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જુલાઈ પછી જો ભારે વરસાદ પડે તો ખેડૂતોને તેનો ઘણો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે રાજ્યમાં અવિરત વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં કૃષિ પાકને ભારે નુકસાન થયું છે.

આ સંદર્ભે ફરી એકવાર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.વધુમાં આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ગઇકાલે રાજ્યના 203 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં 8, નવસારીમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 3, કપરાડા, વાસંદા અને જલાલપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Categories
Uncategorized

આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, આટલા જીલ્લમાં મેઘ તાંડવ, વરસાદનો નવો રાઉન્ડ કયારે શરુ થશે

ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ અંગે હવામાન ખાતાની આગાહી કરી છે હવે મને પગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનું જોહર રહેશે 24 કલાક બાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું ચોર ઘટશે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારતે ભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી

આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી અને સુરતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની સંભાવના છે બીજા કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના હાલ પૂરતી દેખાતી નથી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક પછી વરસાદમાં ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી વિસ્તારોમાં આજથી ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. ભારે વરસાદની સંભાવના છે નય. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે ફરી કરી આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી મોટી આગાહી કરી છે  આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. 16 જુલાઈ થી ગુજરાતમાં વરસાદનું ચોર ઘટશે. અને 22 જુલાઈ થી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે 24 થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પોન ફુગાવાની પણ આગાહી કરી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતભારે વરસાદ: અંબાલાલ

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે. તો સાથે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

Categories
Uncategorized

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. પરંતુ હવે જે બીજો રાઉન્ડ આવશે એ ખેડૂતો ના પાક માટે વરદાન સાબિત થશે.

હવામાન વિભાગના મતે આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જુલાઈના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ વરસાદનું જોર ઘટતું જશે.

Categories
Uncategorized

અંબાલાલ પટેલની મોટી આગાહી આ વિસ્તારોમાં આગામી 48 કલાક ‘ભારે’ થી અતિ ભારે વરસાદની આગાહી 22 જુલાઇ પછી ફરી પડશે સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં નવસારી તો પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. સુત્રાપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેણા કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

સુત્રાપાડામાં ધોધમાર 6 ઈંચથી વધુ વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુત્રાપાડા ફરી જળ બંબાકાર બન્યું છે. ખેતરો- રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે. સૂત્રાપાડામાં ભારે વરસાદથી કોડીનાર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

હવમાન વિભાગે ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 10 થી 12 બે કલાકમાં સુત્રાપાડા શહેર-પંથકમાં 104 મિમી એટલે 4 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુત્રાપાડામાં બપોરે 12થી 2 વાગ્યા સુધી વધુ 1 ઈંચ અને તાલાલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સરસ્વતી નદી ગાંડીતૂર બનતા માધુપુર જાંબુર ગામ જળબંબાકાર થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. 16 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભારમાં વરસાદ થઇ શકે છે. સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

20 જુલાઈ બાદ થનારો વરસાદ કૃષિ માટે બનશે ફાયદાકારકહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. આ તરફ હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદન આગાહી કરી છે.

વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં થશે પાક નુકસાનીનો સર્વે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે.

ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરીરાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.